Tag: VADODRA
વડોદરામાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ, મહિલા અને તેનો સાગરીત ઝડપાયો
વડોદરા,તા.૧૮
સંસ્કારીનગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો કારોબાર ખુબ ફાલ્યો છે અને શહેર આજે ડ્રગ્સનો અડ્ડો બની ગયું હોય, એવો અહેસાસ થાય છે, ત્યારે પોલીસ...
વડોદરામાં વેકસીન લીધા બાદ ૧૦ લોકોને તાવ અને ચક્કરની અસર
વડોદરા,તા.૧૮
દેશમાં કોરોના મહામારી વચ્ચે વેક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. પરંતુ આ વચ્ચે ઘણા લોકોમાં વેક્સીનની આડઅસર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા જિલ્લામાં...
કરજણના ચોરંદાની સીમમાં શિકારી ટોળકી દ્વારા ફાયરિંગ, યુવકને ગોળી વાગતા મોત
વડોદરા,તા.૧૬
વડોદરા અને ભરૂચ જિલ્લાના સરહદ પર આવેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામથી ૧૪ જાન્યુઆરીના રાત્રે કેટલાક શખ્સો કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં જંગલી જાનવરનો શિકાર...
વિસાવદર કોંગ્રેસનાં ગઢમાં ગાબડુંઃ ૨૦૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
વડોદરા,તા.૧૬
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ આડા છે, ત્યારે કોંગ્રેસને જબરો ઝાટકો લાગ્યો છે. ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ એકીસાથે ભાજપમાં જોડાતાં વિસાવદર કોંગ્રેસના...
ઉત્તરાયણની રાત્રે વડોદરાના મંગળ બજારના મકાનમાં આગ, નાસ ભાગ મચી
વડોદરા,તા.૧૫
વડોદરામાં ઉત્તરાયણની રાત્રે મંગળ બજારના એક મકાનના ત્રીજા માળે આગ લાગતા વિસ્તારના રહીશોમાં નાસભાગ મચી હતી. આગ લાગ્યા બાદ બાજુમાં ભાગે આવેલું કપડાંનું ગોડાઉન...
વડોદરાના સાવલીમાં શ્વાનોએ ફાડી ખાતા નીલ ગાયના બચ્ચાનું મોત
વડોદરા,તા.૧૫
વડોદરા જિલ્લાના સાવલીમાં ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી ઇજાગ્રસ્ત પશુ-પક્ષીની સારવાર અને રેસ્ક્યૂ માટે જીવદયાપ્રેમી સંસ્થા જીએસપીસીએ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. જ્યાં એક નીલ...
વડોદરામાં માસ્ક વગર નીકળેલી બે મહિલાઓએ પોલીસને કાર્યવાહી કરવા આપ્યો પડકાર
વડોદરા,તા.૧૨
રાજ્યમાં આજે કોરોના વાયરસની વેક્સિન આવી ગઈ છે. આગામી સપ્તાહથી વક્સિનેશન પણ શરૂ થઈ જશે. જ્યાં સુધી હર્ડ ઇમ્યૂનિટી ન આવે ત્યાં સુધી તો...
ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ મરઘાઓના મોતથી ફફડાટ
વડોદરા,તા.૧૧
રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના...
૧૩ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલા છોકરા-છોકરીને પોલીસે વાપીમાંથી પકડી પાડ્યા,...
વડોદરા,તા.૧૧
પોતાના જીવનના નિર્ણય જાતે લઈ શકે તેવી ઉંમરે હજુ પહોંચ્યા નહોતા ત્યાં, નવમા ધોરણમાં ભણાતા છોકરા અને છોકરીએ ઘર અને પરિવારથી સેંકડો કિમી દૂર...
વડોદરામાં ફરજ પર હાર્ટ એટેકથી એએસઆઈના મૃત્યુ બાદ આજે અંતિમ વિધિ...
વડોદરા,તા.૮
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના છજીૈંનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ સમયે મૃતકના ભાઈ ડીવાયએસપી...