Sunday, February 28, 2021
Home Tags Savarkundla

Tag: savarkundla

વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના મહેબૂબખાન પઠાણની જખ્મી પંખીડાંની સરાહનીય માવજત

સાવરકુંડલા. તા. ૨૭ એક એવી વ્યક્તિની જેને મન પક્ષીઓ અને પ્રકૃતિનું જતન અને સંવર્ધન જેના જીવનમાં વણાય ચૂક્યાં છે એવાં વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના મહેબૂબખાન પઠાણ....

આજને ડીઝીટલ સમયમાં ન્યાયપ્રણાલી થોડી અપડેટ થાય તો.??

સાવરકુંડલા. તા.૧૫ ભારત દેશની વસ્તી જેટલી ઝડપથી વધી એટલી ઝડપથી હજુ પણ આપણાં દેશમાં અદાલતોની સુવિધાઓ નથી વધી એ પણ એટલું જ સત્ય છે. ભારત...

નેસડીની બેન્ક ઓફ બરોડામાં અપુરતા સ્ટાફથી ગ્રાહકોને હેરાનગતિ

સાવરકુંડલા, તા.૪ સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બેંક ઓફ બરોડા ખાતે બેંકિંગ કામગીરીમાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો...

સાવરકુંડલાઃ સોનિયાબેન પાંધીનાં જન્મદિવસે ઉકાળાનું વિતરણ કરાયુ

સાવરકુંડલા. તા. ૨૮ જામનગર ખાતે સેવા બજાવતાં સોનિયાબેન પાંધીનાં જન્મદિવસની ખૂબ જ સાદગી ભરી ઉજવણી કરવામાં આવી. ૧૯૭૨ની ૨૬મી જાન્યુઆરીનાં રોજ ગીર તાબાનાં તાંતણિયા જેવા નાનકડાં...

સાવરકુંડલાઃ આરોગ્ય કર્મચારીઓની માગણી તાકિદે સ્વિકારવા માંગ

સાવરકુંડલા, તા.૨૦ કોરોનાના કપરાં કાળમાં જેનું સૌથી મહત્ત્વ છે તેવાં આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરો અને ફેસીલિટેટર કે જેમણે આ સંક્રમણ કાળમાં પણ જીવના જોખમે...

અમરેલી-સાવરકુંડલા માટે તાકિદે ટ્રેન સેવા શરૂ કરો

અમરેલી જિલ્લા ચેમ્બર્સના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાની સંબંધિતોને રજુઆતો સાવરકુંડલા. તા. ૧૮ઃ અમરેલી અને સાવરકુંડલા શહેરનાં રેલવે સ્ટેશનોમાં પણ સૂનકાર ભાસે છે. સાવરકુંડલા ખાતે કોઈ સ્પેશ્યલ ટ્રેનનો...

સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરી. ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવોનું અનેરું અભિયાન.

પર્યાવરણ પ્રેમી સતીશ પાંડે દ્વારા પ્રતિ વર્ષ ઉત્તરાયણ પ્રસંગે પક્ષીઓનાં સંવર્ધન માટે એક અનોખી ડ્રાઈવ. સાવરકુંડલા. તા.૧૦ આ કડકડતી ઠંડીમાં શિયાળું વસાણાં સમજીને સ્વાસ્થ્યનું જતન કરવું...

ઔષધીય ક્ષેત્રે અનોખી સિધ્ધિ ધરાવતા દ્વારકાનાં દીનેશભાઈ વિઠલાણી

સાવરકુંડલા. તા. ૬ છેવાડાનાં માનવીઓ પણ સ્વસ્થ થાય અને લાખો રુપિયા ખર્ચીને પણ  દદર્ી સાજા ન થયાં હોય તેવાં વિવિધ પ્રકારના દદરેની સારવાર અહીં દીનેશભાઈ...

ગ્રાહકોનાં હિતોનાં રક્ષણ માટે સાવરકુંડલામાં ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યરત

લોભામણી જાહેરખબરો આપનારાઓને હવે બચકે રહેના જેવી હાલત ? સાવરકુંડલા, તા.૨૮ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ એક જાગૃત સંસ્થા તરીકે ગ્રાહકોનાં હિતોનાં રક્ષણ માટે કાર્યરત છે. લોભામણી...

સાવરકુંડલામાં બજરંગદાસ બાપાનું મંદિર બનાવાશે

સંતો-મહંતોની હાજરીમાં ખાતમુહૂર્તવિધી સંપન્ન સાવરકુંડલા, તા.૨૭ આજથી ૪૪ વર્ષ પહેલાં સાવરકુંડલામાં બજરંગદાસ ગૌસેવા સમિતિ પારેવાઘર દ્વારા પ. પૂ. સંતશ્રી બજરંગદાસ બાપાની હયાતીમાં અને એમનાં ં આશીર્વાદથી...

સૌથી વધુ લોકપ્રિય

ન્યૂઝ

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial