Sunday, October 25, 2020
Home Tags Health

Tag: Health

કસરતથી કેન્સરના દર્દીને લાભ

ચોથી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી આવનાર છે. તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કસરત કેન્સરના દર્દીઓની લાઇફની ગુણવત્તા સુધારવામાં...

હાર્ટને હેલ્થી રાખવા બ્લડ ડોનેટ કરો

રક્તદાન મહાદાન તરીકે છે તે બાબત અમને વારંવાર સાંભળવા મળે છે. રક્તદાનને લઇને વારંવાર જાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. સાથે સાથે રક્તદાન વધે...

કિમોથેરાપીને લઇને હજુ દુવિધા છે

ભારતમાં દર ત્રણ પૈકી એક સ્તન કેન્સરના દર્દીને કિમોથેરાપીથી બચાવી શકાય છે. પરંતુ આના માટે જો આ બિમારી ફરી થવાના ખતરાની ચેતવણી આપનાર ટેસ્ટની...

માસ્કથી કોરાના ભય ૨૩ ટકા ઘટે છે

માસ્ક લગાવવાથી કોવિડ-૧૯નો ખતરો અનેક રીતે ઘટી શકે છે. દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર જારી છે ત્યારે દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો અભ્યાસમાં લાગેલા...

કોરોના વાયરસ ૮ દિન શરીરમાં રહે છે

ભારતમાં કોરોના વાયરસનો આતંક જારી રહ્યો છે. દુનિયાની સાથે સાથે હવે તો કોરોનાએ ભારતમાં પણ મજબુત રીતે પગ પેસારો કરી દીધો છે. કોરોના વાયરસથી...

લાંબા સમય સુધી માસ્કથી ખતરો

કોરોના વાયરસનો હાહાકાર દેશમા જારી છે. લોકોને ફરજિયાતપણે માસ્ક પહેરવા માટેની સુચના હવે સરકાર અને તબીબો પણ આપી રહ્યા છે. આ પ્રકારની વ્યવસ્થા વચ્ચે...

શરીરને પૌષ્ટિક તત્વો અતિ જરૂરી

શરીર માટે વિટામિન ડી અતિ જરૂરી હોય છે. વિટામિન ડી સાથે જોડાયેલી સમસ્યા કેટલીક બિમારીને આમંત્રણ આપે છે. જોઇન્ટની પિડા હાલના દિવસોમાં સામાન્ય સમસ્યા...

આધુનીક જમાનાની એક ગંભી૨ સમસ્યા : હાડકાનુ ધોવાણ ક૨ી નાખતી બિમા૨ી...

વર્લ્ડ ઓસ્ટીયોપો૨ોસીસ ડે ના સંદર્ભમાં આ ૨ોગ વિશેની માહિતી આપતા વોકહાટર્ હોસ્પીટલના જોઈન્ટ િ૨પ્લેસમેન્ટ સજર્ન ડો.ઉમંગ શિહો૨ા એ જણાવેલ હતુ કે શહે૨ીક૨ણ અને ઔદ્યોગીક૨ણ...

કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી લીમડાની ગળો

લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ ગળો જેને ગીલોય પણ કહે છે તે કોરોના કાળમાં રામબાણ ઔષધિ સમાન છે. તેને અમૃતા પણ કહે છે અને...

ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે

ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ...

સૌથી વધુ લોકપ્રિય

ન્યૂઝ

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial