Monday, March 1, 2021
Home Tags DIU

Tag: DIU

દીવ જિલ્લામાં કાલથી ધો.૬થી૮ની શાળાઓ શરૂ

દીવ, તા.૨૭ દીવ જિલ્લામાં કાલે ૧લી માર્ચથી ધોરણ ૬થી૮ની શાળાઓનો પ્રારંભ થશે. આ માટે સંબંધિત શાળા સંચાલકો, કાર્યવાહકોએ શાળાના તમામ વર્ગોએ સેનિટાઇઝેશન કર્યુ હતું. દીવ...

વણાંકબારામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે છેલ્લા દિવસે નિધી એકત્ર કરાઈ

દીવ, તા.૨૬ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવાના છેલ્લા દિવસે ડો.ભાવેશ સોલંકી, કેયુર, ચંદુભાઈ, નંદકિશોરભાઈ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જેમાં ખારવા સમાજ...

દીવમાં શરાબની દુકાનો રવિવાર સાંજ સુધી બંધ રહેશે

દીવ, તા.૨૬ ગુજરાત રાજ્યમાં રવિવારે નગરપાલીકા અને જીલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી છે જેના સંદર્ભે દીવ જીલ્લામાં ૪૮ કલાક શરાબની દુકાનો બંધ રહેશે. શુક્રવાર સાંજે...

દીવ નુશી સંસ્થા દ્વારા કોરોના વેકસીન સંદર્ભે જાગૃતતા અભિયાન ડોકટરો દ્વારા...

દીવ, તા.૨૬ નેશનલ યુનીયન ઓફ સીફેરસ ઓફ ઈન્ડિયા (નુશી) દ્વારા ૧૨૫ વર્ષની ઉજવણી સંદર્ભે કોરોના વેકસીન માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો. જેમાં સ્વાસ્થ્ય અધિકારી ડો.કાસીમ સુલતાનનાં...

દીવ : ભાજપનાં રાષ્ટ્રિય મહામંત્રીનું સ્વાગત બાદ હોદેદારો સાથે બેઠક યોજાઈ

દીવ, તા.૨૫ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત ગૌતમ દિવની મુલાકાતે આવતા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ અને દિવ જીલ્લા ભાજપના હોદેદારો સાથે બેઠક યોજાઈ હતી....

દીવમાં સી.આર.પાટીલનું સ્વાગત કરતા ભાજપનાં પ્રમુખ તથા હોદેદારો

દીવ, તા.૨૫ ગુજરાત રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજરોજ દીવ એરપોર્ટ ખાતે આવતા દીવ જીલ્લા ભાજપ પ્રમુખ બિપિન શાહ અને હોદેદારોએ બુકે આપી સ્વાગત કર્યું હતુ....

દીવમાં ગૃહિણિઓની આવક વધારવાનો સેમીનાર યોજાયો

દીવ, તા.૨૫ દીવ કલેકટર સલોની રાયના માર્ગદર્શનમાં ઘોઘલા કોમ્યુનીટી હોલમાં ગૃહિણીઓ માટે ઘેર બેઠા આવકના સ્ત્રોત વધારવા સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે દીવ મહિલા શકિત કેન્દ્રના...

નહેરુ યુવા કેન્દ્ર દીવ દ્વારા ‘‘ કેચ ધ રેન ‘‘...

દીવ, તા.૨૪ દીવ મા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વરસાદ ના પાણી ના સંગ્રહ ( જળ શક્તિ અભિયાન) ને લઈ ‘‘ કેચ ધ રેન ‘‘ કાર્યક્રમ...

દીવ મામલતદારે કોરોના રસી લીધી

દીવ, તા.૨૨ દીવમાં અગાઉ આરોગ્ય કર્મચારીઓએ કોરોના વેક્સીન લીધી હતી. દરમિયાન મામલતદાર ચંદ્રહાસ વાજાએ સરકારી હોસ્પિટલમાં કોરોનાવેક્સીન  લીધી હતી ત્યારની તસવીર. તેમને જણાવ્યું હતું કે...

વણાંકબારામાં બાળકી સાથે પરિણીતા ગુમ

દીવ, તા.૨૦ વણાંકબારામાં તા.૧૯ ફેબ્રુ. શુક્રવારના રોજ સાંજે પરિણીત યુવતી વનિતા ઉર્ફે ભૂમિકા દિપક સોલંકી અને તેની દોઢ વર્ષની બાળકી દ્રષ્ટિ દિપક સોલંકી સામાન્ય ઝઘડો...

સૌથી વધુ લોકપ્રિય

ન્યૂઝ

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial