Wednesday, February 24, 2021
Home Tags Bhuj

Tag: Bhuj

ભુજના ગણેશનગરમાં પતિએ પત્નીની હત્યા કરી બનાવને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ

ભુજ,તા.૨૪ ભુજમાં પતિએ જ પત્નીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બે દિવસ પહેલા ભુજના ગણેશનગર વિસ્તારમાં રહેતી હીનાબેન નામની યુવતીની તેના ઘર પરથી ગળેફાંસો...

વાયરલ વિડીયો પ્રકરણે હેડ કોન્સ્ટેબલ ફરજ મોકૂફ

ભુજ, તા.૨૦ મુન્દ્રા ખાતે પોલીસ મથકમાં બે ગઢવી યુવાનની હત્યા તેમજ દારૂની મહેફીલ માણતા ત્રણ પોલીસ કર્મચારીઓની જૂની તસ્વીરો વાયરલ થયેલના આધારે ૩ પોલીસ કર્મચારીઓને...

ગાંધીધામ : કોન્ટ્રાકટર પાસેથી છ લાખની ખંડણી પડાવતા બે શખ્સો ઝડપાયા

ભુજ, તા.૧૮ ગાંધીધામના ગુરૂકુલ વિસ્તારમાં રહેતા જનાદર્ન ક્રિષ્નન રાજુ નામના યુવાન પાસે રૂા.૬ લાખની ખંડણી પડાવવા ધમકી ભર્યો ફોન કરતા ખારી રોહર પીર કોલોનીનાં તાજમામદ...

ગાંધીધામ ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર એસયુવી કારમાં આગઃ કોઈ જાનહાની નહીં

ભુજ,તા.૧૭ અત્યારે રાજ્યમાં અકસ્માત અને માર્ગ દુર્ઘટનાના કેસો વધી જવા પામ્યા છે. તેવામાં આજે બુધવારના રોજ ગાંધીધામ ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર એક જીેંફ કારમાં આગ...

ભુજ : માનસિક વિકલાંગ બાળકો માટે રાશન અર્પણ કરાયું

ભુજ, તા.૧૬ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક વિકલાંગ બાળકો માટે ભોજન માટે ડેટા ઝાહીદ હુશેન મોહમ્મદ યુસુફ મુન્શી ભુજ દ્વારા...

ભુજમાં આરટીઓ સાઇટમાં ફરી બંગડી ચોર એકશનમાંઃ લોકોએ ભગાડ્યો

ભુજ,તા.૧૫ શહેરની આરટીઓ રીલોકેશન સાઇટમાં વધુ એક વાર ડોકાયેલા બંગડીચોરને, એેક ગૃહીણીઓ બુમાબુમ કરતાં ભાગવું પડ્યું હતું. કેટલાક રહીશોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારના સમયે આર.ટી.ઓ...

ઠંડા પ્રદેશમાં ઉગતા શિમલા મિર્ચને ખેડૂતે રણમાં ઉગાડ્યા

સિમલા મિર્ચની માંગ લગ્નના સમયમાં અને પિઝા અને વિવિધ વાનગીમાં સિમલા મિર્ચની જરૂરિયાત રહે છે ભુજ,તા.૧૫ ગુજરાતમાં શિમલા મિર્ચની સફળ ખેતી, કચ્છના ખેડૂતે કરીને કમાલ કરી...

મુન્દ્રા કસ્ટોડીયલ ડેથમાં આરોપીને મદદ કરનાર શખ્સ ઝડપાયો

ભુજ તા. ૧ર મુન્દ્રા પોલીસ ક્સ્ટડીમાં યુવાન મૃત્યુના બનાવ બાદ સમગ્ર ક્ચ્છમાં ગઢવી સમાજમાં ભારે આક્રોશની લાગણી વ્યાપી ગઇ હતી આરોપીને ઝડપી પાડવા ઉગ્ર રજૂઆતો...

ભુજ : સસ્તા સોનાની લાલચે પ લાખની છેતરપીંડીનો આરોપી ઝબ્બે

ભુજ તા. ૧૦ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથક્ે સસ્તુ સોનુ આપવાની લાલચ આપી રૂપીયા ૫,૦૦૦૦૦/- લઇને સોનુ ન આપી ફરિયાદી સાથે વિશ્વાસધાત છેતરપીડી ક્રી...

ભૂજમાં ૧૭ વર્ષની સગીરાએ એસિડ પી લીધા બાદ ચપ્પુ ભોંકી નાંખતા...

ભૂજ,તા.૬ આજકાલના ટીનેજરને શું કહેવું? ભૂજમાં હ્‌દય કંપી જાય એવી ઘટના સામે આવી છે. ૧૭ વર્ષની ટીનેજરે પહેલા એસિડ પીને આપઘાત કરવાની કોશિશ કરી અને...

સૌથી વધુ લોકપ્રિય

ન્યૂઝ

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial