Saturday, December 5, 2020
Home Tags Amreli

Tag: Amreli

ખાંભા : જામકા ગામે વાડીમાં વૃઘ્ધાને ફાડી ખાતો હિંસક દિપડો

અમરેલી તા.૩ ખાંભા તાલુકાનાં જામકા ગામે રહેતા દિવાળીબેન ભવાનભાઈ ડાભી (ઉ.વ.૬૫) ગઈકાલે સાંજના સમયે પોતાની વાડીમાં ખેતીકામ કરતો હોય ત્યારે અચાનક જ દીપડા હુમલો કરી...

સાવરકુંડલા : પ્રેમીની બળજબરીથી કંટાળી મહિલાનું અગ્નિસ્નાન, ગંભીર

અમરેલી તા.૨ સાવરકુંડલાના ખોડીયાર ચોમાં પતિથી અલગ ભાડાનાં મકાનમાં રહેતી રીઝવાનાબેન મુસ્તાકભાઈ ઉર્ફે હકા સીદીકી ઉ.૪૦ નામની મહિલાએ બે દિવસ પૂર્વે પ્રાઈમસ પેટાવવા જતા અકસ્માતે...

અમરેલીઃ વ્યાજખોરીના ત્રાસની રાવ, એક સામે ફરિયાદ

અમરેલી, તા.૩૦ મોટા લીલીયા ગામના રહિશ અને હાલ અમરેલીમાં લાઠી રોડ ઉપર આવેલ કે.કે.પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા સંજય નાથાભાઈ વંડરા ઉ.વ.૪૫ નામના કોન્ટ્રાકટરને પોતાના...

NCUIના ચેરમેન દિલીપ સંઘાણીનું વડિયામાં સરપંચ દ્વારા કરાયું સન્માન

વડિયા ભાજપના અનેક આગેવાનોએ અમરેલીમાંસન્માન કર્યું. વડિયા તા.૩૦ અમરેલી ના પનોતા પુત્ર અને દિગ્ગજ સહકારી આગેવાન અને પીઢ અનુભવી નેતા  એવા દિલીપભાઈ સંઘાણીને દેશની સર્વોચ્ચ સહકારી...

અમરેલીઃ મંજુરી વગર લગ્ન સમારોહ યોજતાં ગુન્હો દાખલ

અમરેલી, તા.૩૦ અમરેલીના ગાવડકા રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ યોજનારે સક્ષમ અધિકારીની મંજૂરી વગર લગ્ન પ્રસંગ યોજી પાર્ટી પ્લોટ વાળા તથા અન્ય...

અમરેલીના વડીયામાં પતિએ પત્નીને કોંસનો ઘા મારી મોતને ઘાટ ઉતારી

રાજકોટ,તા.૨૯ અમરેલીના વડીયામાં ગત રાત્રે બીજલ વાઘેલાએ પત્ની સાકરબેનને કોંસનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં સાકરબેનના મૃતદેહ પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપતા...

પીએમ મોદીનું ડમી એકાઉન્ટ બનાવનાર અમરેલીના ડોક્ટરની કરાઈ ધરપકડ

અમરેલી,તા.૨૭ અમરેલીના એક ડોક્ટરે પોતાની અમદાવાદમાં ઓફિસનો કબ્જો મેળવવા અંગે ચાલતા વાંધાનો નિકાલ લાવવા વડાપ્રધાનની સાઇટ પરથી ડમી પત્ર તૈયાર કરી તેમના નામે અશોક સ્થંભનો...

અમરેલી : નિવૃત વન કર્મી. પાસેથી અપ્રમાણસરની મિલ્કત મળતા ગુન્હો નોંધાયો

અમરેલી તા. રપ અમરેલીનાં સામાજીક વનીકરણ વિભાગનાં વર્ગ-૩નાં નિવૃત્ત કર્મી વાઘજીભાઈ મુળજીભાવ ડવે જાહેર સેવક તરીકે હોદાનો દુરૂપયોગ કરીને ઘરની તિજોરી ભરવાનાં ધંધા કરતાં એસીબીએ...

અમરેલી : બોગસ તબીબો અંગે તપાસની આઇએમએની માંગ

અમરેલી તા. ૨પ ઈન્ડિયન મેડિકલ અસોસીએશનનાં પ્રમુખ ડો. જી.જે. ગજેરાએ કલેકટરને પત્ર પાઠવીને અમરેલી જિલ્લામાં નિદરેષ દદર્ીઓની જીંદગી સાથે બોગસ ડીગ્રીનાં આધારે ચેડા કરતાં ડોકટર્સ...

જાફરાબાદ : નાગેશ્રી ગામ નજીક રોઝડા સાથે બાઇક અથડાતા યુવાનનું મોત,...

અમરેલી તા. ર૪ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે રહેતાસાગરભાઈ અરૂણભાઈ મહેતા તથા તેમના મમ્મી ગત તા.૧૭ના રોજ સાંજે નાગેશ્રી- દુધાળા ગામ વચ્ચેથી મોટર સાયકલ ઉપરથી પસાર...

સૌથી વધુ લોકપ્રિય

ન્યૂઝ

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial