રાજકોટ : સાત વર્ષથી વોન્ટેડ બુટલેગર ઝડપાયો

રાજકોટ તા. ૧૬

અમદાવાદના ઓઢવ વીસ્તારની તપશીલ સોસાયટીમાં રહેતો અને ભકિતનગર પોલીસ મથકના ચોપડે દારુના ગુનામાં ૭ વર્ષથી નાસતો ફરતો ઉ૫ેન્દ્ર ઇશ્વર પ્રજાપતી નામનો બુટલેગર ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પીઆઇ જે.ડી. ઝાલા સહીતના સ્ટાફે ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449