MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

0
50
Share
Share

કોટનમાં ૨૦,૩૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૩૫,૯૫૦ ગાંસડીના સ્તરે

સોના-ચાંદી, બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ કપાસ, કોટનમાં તેજીનો માહોલઃ સીપીઓમાં મામૂલી ઘટાડોઃ રબરમાં નરમાઈઃ પ્રથમ સત્રમાં રૂ.૧૨૧૫૭ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્‌યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૮૯૭૨૮ સોદામાં રૂ.૧૨૧૫૭.૮૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદી તથા તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનમાં તેજી સામે રબરમાં નરમાઈ હતી. સીપીઓમાં મામૂલી ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૩૩૨ના સ્તરે ખૂલી, ૧૧૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૬૧ પોઈન્ટ વધી ૧૫,૩૯૦ના સ્તરે ટ્રેડ થઈ રહૃાો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૩,૬૩૮ના સ્તરે ખૂલી, ૧૬૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૧૭૫ વધી ૧૩,૭૪૨ના સ્તરે ટ્રેડ થઈ રહૃાો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૬૩૬૩ સોદાઓમાં રૂ.૫૯૬૦.૧૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૩૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૫૭૦ અને નીચામાં રૂ.૪૯૨૮૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૯ વધીને રૂ.૪૯૪૭૦ બંધ રહૃાો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૭૭૭ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૩૫ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૫ વધીને બંધમાં રૂ.૪૯૫૧૧ ના ભાવ રહૃાા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૪૪૪ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૪૧૬ અને નીચામાં રૂ.૬૫૩૩૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦૭ વધીને રૂ.૬૫૯૬૨ બંધ રહૃાો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૪૨૧ વધીને રૂ.૬૫૯૭૦ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૪૩૬ વધીને રૂ.૬૫૯૬૭ બંધ રહૃાા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૭૪૬૩ સોદાઓમાં રૂ.૨૧૮૭.૧૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૮૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૦૩ અને નીચામાં રૂ.૩૮૩૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭ વધીને રૂ.૩૮૮૪ બંધ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૭૭૮ સોદાઓમાં કુલ રૂ.૩૪૮.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૨૦ અને નીચામાં રૂ.૨૧૦૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૦ વધીને રૂ.૨૧૦૮૦ ના સ્તરે બંધ રહૃાો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૭૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ ઘટીને બંધમાં રૂ.૯૮૧.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૯૯૬ અને નીચામાં રૂ.૯૮૬.૧ રહી, અંતે રૂ.૯૮૯.૪ બંધ રહૃાો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૦૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦૯.૫ અને નીચામાં રૂ.૧૨૦૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬.૫૦ વધીને રૂ.૧૨૦૬.૫ ના સ્તરે બંધ રહૃાો હતો. રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૨૧૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૫,૨૯૦ અને નીચામાં રૂ.૧૫,૧૧૦ના મથાળે અથડાઈ, અંતે રૂ.૪૯ ઘટી રૂ.૧૫,૨૧૮ના સ્તરે બંધ થયો હતો.

વાયદાઓમાં કામકાજની દષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૧૭૨ સોદાઓમાં કુલ રૂ.૨૮૪૬.૪૪ કરોડ ની કીમતનાં ૫૭૫૪.૪૪૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૬૧૯૧ સોદાઓમાં કુલ રૂ.૩૧૧૩.૭૫ કરોડ ની કીમતનાં ૪૭૨.૨૨૫ ટન, ક્રૂડ તેલમાં ૫૭૫૫ સોદાઓમાં રૂ.૩૮૪.૩૦ કરોડનાં ૯૯૨૦૦૦ બેરલ્સ, કોટનમાં ૩૬૭ સોદાઓમાં રૂ.૪૩.૦૬ કરોડનાં ૨૦૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૨૩૩૭ સોદાઓમાં રૂ.૩૦૩.૩૭ કરોડનાં ૩૦૮૮૦ ટન, મેન્થા તેલમાં ૯ સોદાઓમાં રૂ.૯૭.૦૫ લાખનાં ૯.૭૨ ટન, કપાસમાં ૧૭ સોદાઓમાં રૂ.૪૮.૩૦ લાખનાં ૮૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૧૭૧.૮૧૩ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૩૮.૪૬૩ ટન, ક્રૂડ તેલમાં ૨૯૭૭ બેરલ્સ, કોટનમાં ૧૩૫૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૮૩૪૫૦ ટન, મેન્થા તેલમાં ૧૪૯.૦૪ ટન અને કપાસમાં ૨૬૪ ટનના સ્તરે રહૃાો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૮ અને નીચામાં રૂ.૬૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૮.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૨૫૬.૫ અને નીચામાં રૂ.૧૯૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૭.૫ બંધ રહૃાો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૫૧૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૩૦ અને નીચામાં રૂ.૧૪૯૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૪૫.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૮૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૦૧ અને નીચામાં રૂ.૬૯૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૧૪.૫ બંધ રહૃાો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૯.૪ અને નીચામાં રૂ.૯૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૪.૩ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૯.૫ અને નીચામાં રૂ.૩૮.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨.૬ બંધ રહૃાો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here