MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

0
56
Share
Share

સોનાના વાયદાના ભાવમાં રૂ.૫૧ અને ચાંદીમાં રૂ.૪૨૯નો સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.૪૯ની વૃદ્ધિ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ સીપીઓ, મેન્થા તેલમાં નરમાઈઃ કપાસમાં તેજીનો માહોલઃ પ્રથમ સત્રમાં રૂ.૧૪૦૮૬.૧૨ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્‌યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૫,૪૦૩ સોદામાં રૂ.૧૪,૨૧૨.૨૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૨૯ સુધર્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદામાં સેંકડા વધ્યા હતા, જ્યારે મેન્થા તેલમાં નરમાઈ હતી. કપાસ તેજ રહૃાું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૧૨૦૫ સોદાઓમાં રૂ.૬૫૦૮.૯૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦૪૧ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૧૯૭ અને નીચામાં રૂ.૪૯૮૫૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૧ વધીને રૂ.૫૦૦૪૩ બંધ રહૃાો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૨૨૨ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૩૯ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૯ વધીને બંધમાં રૂ.૫૦૧૨૨ ના ભાવ રહૃાા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૧૬૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૦૯૦ અને નીચામાં રૂ.૬૧૫૬૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૯ વધીને રૂ.૬૧૯૩૯ બંધ રહૃાો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૪૦૧ વધીને રૂ.૬૧૯૨૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૩૯૩ વધીને રૂ.૬૧૯૧૨ બંધ રહૃાા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૬૦૫૨ સોદાઓમાં રૂ.૩૪૩૦.૦૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૧૨૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૪૯ અને નીચામાં રૂ.૩૦૯૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯ વધીને રૂ.૩૧૪૨ બંધ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૪૦૭૭ સોદાઓમાં કુલ રૂ.૪૭૯.૯૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન નવેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૦૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૨૮૦ અને નીચામાં રૂ.૧૯૯૯૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૦ વધીને રૂ.૨૦૨૧૦ ના સ્તરે બંધ રહૃાો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૩૬.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૪ ઘટીને બંધમાં રૂ.૯૨૭.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૮ અને નીચામાં રૂ.૯૩૫ રહી, અંતે રૂ.૯૪૪ બંધ રહૃાો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૦ અને નીચામાં રૂ.૧૧૯૭.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧.૫૦ વધીને રૂ.૧૨૦૭.૫ ના સ્તરે બંધ રહૃાો હતો.

વાયદાઓમાં કામકાજની દષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૯૨૭૧ સોદાઓમાં કુલ રૂ.૩૭૧૩.૮૯ કરોડ ની કીમતનાં ૭૪૧૩.૮૮૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૧૯૩૪ સોદાઓમાં કુલ રૂ.૨૭૯૫.૧૧ કરોડ ની કીમતનાં ૪૫૦.૫૦૭ ટન, ક્રૂડ તેલમાં ૨૦૫૨૧ સોદાઓમાં રૂ.૧૦૮૮.૪૦ કરોડનાં ૩૪૮૮૩૦૦ બેરલ્સ, કોટનમાં ૧૦૫૦ સોદાઓમાં રૂ.૮૬.૮૦ કરોડનાં ૪૨૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૨૮૩૫ સોદાઓમાં રૂ.૩૭૪.૬૨ કરોડનાં ૪૦૩૯૦ ટન, મેન્થા તેલમાં ૧૬૦ સોદાઓમાં રૂ.૧૭.૭૨ કરોડનાં ૧૮૬.૮૪ ટન, કપાસમાં ૩૨ સોદાઓમાં રૂ.૭૬.૯૪ લાખનાં ૧૨૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૮૯૬.૪૮૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૪.૧૭૬ ટન, ક્રૂડ તેલમાં ૩૪૪૬ બેરલ્સ, કોટનમાં ૬૭૬૭૫ ગાંસડી, સીપીઓમાં ૯૧૮૪૦ ટન, મેન્થા તેલમાં ૧૧૩.૪ ટન અને કપાસમાં ૫૪૪ ટનના સ્તરે રહૃાો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૬.૫ અને નીચામાં રૂ.૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૨.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦.૫ અને નીચામાં રૂ.૩૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮ બંધ રહૃાો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૯ અને નીચામાં રૂ.૧૭૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૩ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦ અને નીચામાં રૂ.૨૨૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩૪ બંધ રહૃાો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૦ અને નીચામાં રૂ.૧૭૧.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૭.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૧૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૯ અને નીચામાં રૂ.૧૫૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૫.૯ બંધ રહૃાો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here