IPS અધિકારીઓની બદલી

0
837
Share
Share

અમદાવાદ,તા.૧

સંજય શ્રીવાસ્તવને અમદાવાદ, અજય તોમરને સુરત અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર બનાવાયા

અમદાવાદ. શનિવાર મોડી રાત્રે રાજ્યના ૭૪ IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. ૨૦૦૬ બેચના ૧૨ અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઇજી તરીકે બદલી કરવામાં આવી છે.

કોની ક્યા બદલી

ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર

અમિતકુમાર વિશ્વકર્મા – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCP

કે.જી.ભાટી- અમદાવાદ રેન્જ આઈજી

ડો. નીરજા ગોટરું – DG સિવિલ ડિફેન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ, વધારાનો હવાલો)

અનુપમસિંહ ગેહલોત – ADGP IB ગાંધીનગર ( ઉર્જા વિકાસ નિગમનો વધારાનો હવાલો)

બ્રિજેશ કુમાર ઝા- એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ( ઇન્કવાયરી ગાંધીનગરનો વધારાનો હવાલો)

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here