સુરતમાં ટ્રકની સાથે કાર ટકરાતાં ત્રણ જણાનાં મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ડૂચો વળી ગયો, મૃતદેહોને કારનું પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યા

સુરત , તા.૧૬

શહેરમાં મોડી રાત્રે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક કાર અકસ્માત...

કિર્તીસિંહ વાઘેલાને મંત્રીપદ મળતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ

સુરત , તા.૧૬

બનાસકાંઠાનાં નિર્વિવાદિત ધારાસભ્ય અને ગરીબ પરિવારમાં જન્મેલા અને પોતાના ગામમાં જ રહી અને ધારાસભ્ય પદ નિભાવી રહેલા કીર્તિસિંહને જ્યારે મંત્રી પદ મળ્યું છે, ત્યારે તેમના પરિવાર...

સુરતની ગીચ અને સાંકડી વસ્તીમાં આગ બુઝાવવા રોબટ ખરીદવા મનપાની વિચારણા

સુરત ,તા.૧૬

સુરતની તક્ષશિલા દુર્ઘટનામાં જે ૨૨ બાળકોના મૃત્યુ થયા હતા. તે પછી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશનનો સ્ટાફ વધારવાની સાથે સાથે અત્યાધુનિક સાધનો પણ ખરીદવામાં આવ્યા હતા. જેમાં ૧...

કોરોના સમયે વતન ગયેલા કારીગરો હજી પરત ફર્યા નથી જેથી ડાયમંડ ઉદ્યોગમાં કારીગરોની અછત વર્તાઈ

સુરત ,તા.૧૬

કોરોના સમયગાળાએ દરેક માનવીનું જીવન બદલી નાખ્યું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોના જીવનમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની મનરેગા યોજના પણ સુરતમાં કામદાર...

સુરતની વીવર્સ પાસેનો ફેન્સી કપડાંની ડિમાન્ડ જોતા ગ્રેનો સ્ટોક પૂરો

સુરત ,તા.૧૬

ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ જણાવ્યું છે કે માર્કેટમાં ફેન્સી આઈટમ ની ડિમાન્ડ છે. પાછલા દિવસોમાં ડિમાન્ડ ન થવાને કારણે વેપારીઓએ ગ્રેની ખરીદીબંધ...

સુરતના હજીરામાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ૩નાં મોત

સુરત  તા.૧૬

મૃતક દેશની સુરતમાં જ ફોટો સ્ટુડિયોની દુકાન હતી. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ રસ્તામાં ૧૬ટ્રક સાથે ધડાકા ભરે કાર...

ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રી પરથી દૂર થયા મંદીના વાદળો

સુરત  ,તા.૧૬

લોકડાઉનના કારણે ઓટો સેક્ટર ઘણી રીતે પ્રભાવિત થયું હતું. જેના કારણે નવરાત્રી અને દિવાળીની વચ્ચે ફક્ત ૯ હજાર જેટલા વાહનો જ વેચાયા હતા, જેમાં ૬ હજાર ટુ વ્હીલ વાહનો અને ૩ હજ...

પૂર્ણેશ મોદીને છેલ્લી ઘડીએ જ કેબિનેટ મંત્રી બનાવાયા

પુર્ણેશ મોદીનું નામ આંચકા સમાન મનાઈ રહ્યું છે, તેમને મંત્રી બનવા પાછળ સંઘની લાઈન હોવાનું ચચાઈ રહ્યું છે

સુરત, તા.૧૬

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના એક સમયના ખાસ અને હાલના વિ...