વિરાટની કેપ્ટનશિપ પર પત્નીની પ્રતિક્રિયા, અનુષ્કા ભૂતકાળમાં ઘણીવાર ક્રિકેટના મુદ્દે બાખડી ચૂકી છે

મુંબઈ,તા.૧૭

અનુષ્કા શર્માએ ભૂતકાળમાં ક્રિકેટના મુદ્દે સુનીલ ગાવસ્કર, ફારુખ એન્જિનિયરને જડબાતોડ જવાબ આપ્યા છે. UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડવાનો...

કોહલી ટી૨૦ વર્લ્ડકપ બાદ ટી૨૦નું સુકાનીપદ છોડશે

વન-ડે-ટેસ્ટ ટીમના સુકાની પદે યથાવત રહેશે, કોહલીએ ટિ્‌વટર પર નિવેદન જાહેર કરીને નિર્ણયની જાણ કરી

દુબઈ, તા.૧૬

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ટી૨૦ ક્રિકેટ વર્લ્&zwnj...

ચેમ્પિયંસ લીગમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ જીત ન અપાવી શક્યો

સ્વિટ્‌ઝરલેંડ   તા.૧૫

બ્રુનો ફર્નાન્ડીઝના લાંબા અંતર પાસે ગોલ પોસ્ટ પાસે હાજર રોનાલ્ડોએ શાનદાર ગોલ સાથે મેચમાં યુનાઇટેડનું ખાતું ખોલાવ્યું અને સ્કોર ૧-૦ કરી દીધો. આ ગોલ ચેમ...

આઈપીએલ ૨૦ વર્લ્ડ કપમાં ઈશાન કિશનને મળ્યું સ્થાન

નવી દિલ્હી ,તા.૧૫

ઈશાન ૧૨ વર્ષનો હતો ત્યારે તેને આગળ રમવા માટે રાંચી શિફ્ટ થવું પડ્યું. અહીં ઈશાનને રાંચીમાં જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેલની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સેલે તેને...

આઈપીએલ ૨૦ વર્લ્ડ કપમાં બાગ્લાદેશે મોટી-મોટી ટીમોની મુશ્કેલીઓ વધારી છે

નવી દિલ્હી ,તા.૧૫

બાંગ્લાદેશની ગણતરી ક્રિકેટની મોટી ટીમોમાં થતી નથી, પરંતુ તેમ છતાં આ ટીમે ઘણીવાર વિશ્વની શ્રેષ્ઠ ટીમોના દિલ તોડી નાખ્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશે ૫ ્‌૨૦ મેચની શ્રેણી...

શિખર ધવને છૂટાછેડા બાદ પોસ્ટ પર દીકરા જોરાવરનો ફોટો શેર કરી લખ્યું ‘મારા દિવસનો સૌથી ખાસ ભાગ’

મુબઈ ,તા.૧૫

ભારતીય ક્રિકેટર શિખર ધવને થોડા સમય પહેલા પત્ની આયશાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ મૂકીને છૂટાછેડા અંગે એલાન કર્યું હતું. ધવન અને આયશાનો પુત્ર જોરાવર હાલમાં ઓસ્ટ્રેલિયામાં પો...

અફઘાનિસ્તાની ૩૨ મહિલા ફૂટબોલર્સ પાકિસ્તાન પહોંચી

નવી દિલ્હી, તા.૧૫

અફઘાનિસ્તાનની ૩૨ મહિલા ફૂટબોલ ખેલાડીઓ તાલિબાનથી બચીને ગમે તેમ રીતે પરિવાર સાથે પાકિસ્તાન પહોંચી ગઈ છે.

આ ખેલાડીઓને તાલિબાન તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. એક મીડિ...

ટી૨૦ રેન્કિંગમાં કોહલી ચોથા, રાહુલ છઠ્ઠા સ્થાને

દુબઈ, તા.૧૫

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ પૂરી થયા બાદ તાજા જારી આઈસીસી ટી૨૦ બેટ્‌સમેનોના રેન્કિંગમાં વિકેટકીપર-બેટ્‌સમેન ક્વિન્ટન ડીકોક...