એલીવેટેડ ઓવરબ્રિજનાં બાંધકામ અર્થે..... ગોંડલ ચોકડી વાહનો માટે એક વર્ષ માટે બંધ કરાશે

ને.હા. ઓથોરીટી તરફથી દરખાસ્ત મળતાં ડાઇવર્ઝન માટે કલેકટરે ર૦મીએ બોલાવી બેઠક

રાજકોટ તા. ૧૬

ચોવીસે કલાક ટ્રાફિકથી ધમધમતા ગોંડલ ચોકડી પરનું ટ્રાફિકનું ભારણ ઘટાડવા  માટે ત્યાં એ...

રાજકોટ : ઇલેકટ્રીક કામ કરતાં યુવાનનું વિજશોકથી મોત

રાજકોટ તા. ૧૬

શહે૨ના મો૨બી૨ોડ પ૨ ઓમપાર્કમાં નવા બનતાં મકાનમાં લાઈટ ફીંટીંગનું કામ  ક૨તાં મેઘમાયાનગ૨માં ૨હેતાં હિતેશ વાઢે૨ નામના યુવકને વિજશોક લાગતાં મોત  નિપજયું છે. મળતી માહિતી...

રાજકોટ : પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરતાં યુવાનનું દોડ દરમિયાન મોત, પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬

મુળ ભાણવડ અને હાલ રાજકોટમાં પોપટપરા શેરી નં.૧૨માં મોટાભાઇ સાથે રૂમ  રાખીને પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરતો ભાવેશ કાનાભાઇ મકવાણા  (ભરવાડ, ઉ.વ.૨૮) નામનો યુવક આજે સવાર...

પડધરી નજીક બે કીલો ગાંજા સાથે ટ્રક ચાલક-કલીનર ઝડપાયા

રાજકોટ તા. ૧૬

રાજકોટ રુરલ એસ.ઓ.જી પી.આઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પી.એસ.આઈ  એચ.એમ.રાણા તથા જી.જે.ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન  એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ પરવ...

વિંછીયા : વિદેશી દારૂની ૯૮૪ બોટલ સાથે છોટા હાથી ઝડપાયું, આરોપી ફરાર

રાજકોટ તા. ૧૬

 વીંછિયાના છાસિયા ગામ પાસે ધારૈય ડેમ નજીકથી વિછીયા પોલીસ મથકના સ્ટાફે  છોટા હાથી વાહનમાંથી ૯૮૪ બોટલ દારુનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે  દારુનો જથ્થો તથા વાહન...

રાજકોટમાં મોદીના જન્મદિવસે વિવિધ મોરચાઓ દ્વારા સેવાકીય કાર્યોની વણઝાર

તમામ વોર્ડમાં મહિલાઓનો વિનામુલ્યે પેપસ્મીયર ટેસ્ટ કરાશે

રાજકોટ, તા.૧૬

અહીંયા શહેર ભાજપ દ્વારા સેવા અને સમર્પણ હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર યોજવામાં આવશે, જેમાં યુવા મોરચા દ...

રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાશે

રાજકોટ, તા.૧૬

અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઈ સલોત, પ્રમુખ યાકુબભાઈ પઠાણ, મહામંત્રી વાહીદભાઈ સમા, રાજુભાઈ દલવાણીની આગેવાનીમાં સવારે...

રાજકોટ : પરપ્રાંતિય યુવાનની કુહાડીના ઘા ઝીંકી કરાઈ હત્યા

સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો હત્યા કરીને નાસી જતા દેખાયા : પોલીસની આરોપીને ઝડપી લેવા દોડધામ

રાજકોટ, તા.૧૬

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ આશ્રમય ગ્રીન સીટીના ગેઈટ...