પૂરમાં તણાઈ ગયેલા જામનગરના રોજી બંદર પાસે દરિયામાંથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા

જામનગર તા. ૧૫

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કુલ સાત લોકોના જીવ ગયા હોવાની વિગતો સામે આવી છે. બેડીના લાપત્તા બનેલા બે માછીમારો સહિત કુલ ત્રણ વ્યકિતન...

કાલાવડ : સપડા ગામે કાર હડફેટે ઇજાગ્રસ્ત વૃધ્ધાનું સારવારમાં મોત

જામનગર તા. ૧પ

કાલાવડ તાલુકાના સપડા ગામના રહીશ શકીનાબેન અઝીઝભાઇ શેખ (ઉ.વ. ૬૯) ને કારચાલકે હડફેટે લેતા સારવારમાં તેમનુ મોત થતા પરીવારમાં ગમગીની છવાઇ હતી.

વધુમાં મળેલી વીગત મુજબ મૃ...

ધ્રોલ : કોઝવેમાં રીક્ષા બંધ પડતા ત્રણ તણાતા બેનો બચાવ, ચાલકનું મોત

જામનગર, તા.૧૫

ધ્રોલ બે દિવસ પહેલા જોડીયા રોડ પર આવેલા વાગુદડીયા હોકળાના પુલ પાસે અચાનક રીક્ષા બંધ પડી જતા ડ્રાઈવર સહિત ત્રણ વ્યકિતઓ તણાતા જેમાંથી રીક્ષામાં બેઠેલ બે વ્યક્તિ પોતાની રીતે તર...

સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા મુખ્યમંત્રી

અસરગ્રસ્ત લોકોને મળીને તમામ સહાયની ખાત્રી આપતા ભુપેન્દ્ર પટેલ

જામનગર તા.૧૪

 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવ...

હાલાર પંથકનાં ગામડાઓ બેટમાં ફેરવાયા, બે ના મોત

જામનગર તા. ૧૪

જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘતાંડવ થતા લાખો રૂપીયાની નુકશાની થઇ છે,  છેલ્લા ૨૪ કલાકમાં કાલાવડમાં અનરાધાર ૧૬ ઇંચ વરસાદ થયો છે, જયારે મોટા  પાંચદેવડા અને ખરેડીમાં ત...

જામનગર જિલ્લામાં ભારે નૂકશાની, ગામો બેટમાં ફેરવાયા : ૧૦૦થી વધુ પશુઓ મોતને ભેટયા

જામનગર તા. ૧૪

જામનગરમાં ગઇકાલે આખો દિવસ કેટલાક લોકો પાણીમાં ફસાયા હતા ત્યારે તપોવન ફાઉન્ડેશન દ્વારા ૫૦૦થી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા અને જે કોઇ ગ્રુપ કે સંસ્થાને જરૂર હોય તો હજુ પણ અમ...

જામનગરમાં રેસ્ક્યુ ટીમને વૃદ્ધાએ કહ્યું પહેલા મારા પતિને બચાવો તેમને કેન્સર છે

જામનગર ,તા.૧૪

જામનગર શહેરમાં ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા શહેરના ગાંધીનગરમાં આવેલ પુનીતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સીટી બી ડિવિઝન પોલીસદ્વારા કામગીરી...

રાજ્યમંત્રી દ્વારા અસરગ્રસ્તીઓને ફૂડ પેકેટ તથા જીવન જરૂરિયાતની ચીજોની કિટ્‌સ મોકલાઈ

જામનગર , તા.૧૪

જામનગર જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદના કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે.ત્યારે રાજ્યમંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરી આશ્રયસ્થાનો તથા અ...