મોરબીમાં કોલસાની પેઢી દ્વારા ૧૩૦ કરોડની ટેક્ષચોરીથી ખળભળાટ મચ્યો

મોરબી,તા.૪ મોરબીમાં કોલસાની પેઢી દ્વારા ૧૩૦ કરોડ રૂપિયાની ટેક્ષચોરી કર્યાની ઘટના સામે આવી છે. વેરા વાણિજ્ય વિભાગના અધિકારીએ આ બાબતમાં મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેસનમાં ચાર શખસો સામે સરકારના કરોડોના ટ...

ઓનલાઇન શિક્ષણની આડમાં તરુણ બાળકો પોર્ન સાઇટ જોવામાં લાગ્યા

રાજકોટ,તા.૪ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઓનલાઇન શિક્ષણની આડમાં તરુણ બાળકોને પોર્ન સાઈટ જોવાની લત લાગી ગઈ છે. મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસરઅ...

વ્યાજખોરોનો આતંકઃ વલસાડમાં યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

વલસાડ,તા.૪ વલસાડ શહેરમાં દિવસે દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. હમણાં થોડા દિવસ અગાઉ વ્યાજખોરીમા પાંચ જેટલા વ્યાજખોરો સામે વલસાડ સીટી પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. તેની સાહી સુકાઇ નથી ત્યા વલસાડ...

પૂર્વ ડીવાયએસપી કે.સી.બાવાનું ૭૭ વર્ષની નિધન

અમદાવાદ,તા.૪ ગુજરાત રાજ્યના પુર્વ રિટાયર્ડ ડીવાયએસપી પોલીસ અધિકારી કે.સી.બાવાનું ૭૭ વર્ષની વયે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયું છે. કે.સી.બાવાએ અંધારી આલમના કુખ્યાત દાઉદ ઈબ્રાહીમના સાગરિતનું...

સરકારી સહાય ન મળતા ખાનપુરમાં ખેડૂતે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર

ખેડૂત પાસેથી ચિઠ્ઠી મળી, મરીશ તો પણ મારો આત્મો ભાજપમાં હશે, પણ કોઇ મારું કામ ન કર્યું મહિસાગર,તા.૪ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા પંચાયતમાં ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામના ખેડૂત બળવતંસિંહે ચારણને કોઇ...

કારે સાયકલને ટક્કર મારતાં વૃદ્ધ ઘાયલઃ પાંચ દિવસની સારવાર બાદ મોત

વડોદરા,તા.૪ વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા ગામમાં માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા સાઈકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છેલ્લા ૫ દિવસથી સારવાર પર રહેલા વૃદ્...

ઓઢવમાં મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી

અમદાવાદ,તા.૪ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા અને કારખાનું ધરાવતા યુવકની પત્નીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાંચ અને ત્રણ વર્ષના નાના બાળકોને બહાર રૂમમાં મૂકી અને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પિતા સ...

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના યુવા સાધુ પંદર દિવસથી ગાયબ થઇ જતાં ચકચાર

ગાંધીનગર,તા.૪ ગાંધીનગર શહેરના પ્રવેશદ્વાર પર આવેલા કાલુપુર સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરના એક યુવા સાધુ પંદર દિવસથી ગાયબ થઈ જતાં ચકચાર જાગી છે. જો કે, આ સાધુ ભગવા ત્યજીને કેનેડા રવાના થયાની ચર્ચાએ જો...