ગાંધીનગરમાં રાજસ્થાનના ડ્રાઈવરને નાસ્તો ૫ લાખનો પડ્યો

ગાંધીનગર, તા.૧૫

ગાંધીનગરના અડાલજમાં આવેલી બાલાપીર ચોકડી પાસે રાજસ્થાનથી તુફાન કારનો ચાલક પેસેન્જર લઈને આવ્યો હતો જેમને ઉતાર્યા બાદ તે નાસ્તો કરવા જતાં ભૂલથી કારમાં જ ચાવી મૂકીને ચા-નાસ્તો...

ગાંધીનગર - માણસા હાઈવે પર આવેલ સ્વાગત હોટલમાં એલસીબી ત્રાટકી : ૨૬ જુગારીઓ પકડાયા

ગાંધીનગર, તા.૧૫

પાટનગર ગાંધીનગર થી માણસા જતા હાઈવે પર આવેલ સ્વાગત હોટલમાં રેડ પાડતા ત્યાંથી ૨૬ જુગારીઓને એલસીબી એ પકડી પાડ્યા હતા જેમની પાસેથી ૧ કરોડ ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો...

ભરૂચના રાજપારડીની લિગ્નાઇટ ખાણનું મંગળ ગ્રહની સપાટી જેવું દૃશ્ય

ભરૂચ,તા.૧૫

સ્પેસ ટુરિઝનના ભાગરૂપ મંગળ ગ્રહ પર જવાની યોજના ઘડાઈ રહી છે ત્યારે ગુજરાતમાં જ મંગળ ગ્રહની સપાટી જેવા દૃશ્યો જોઈ શકાય છે. ભરૂચ જિલ્લામાં રાજપારડી ખાતે જીએમડીસી સંચાલિત લિગ્નાઇટ...

ખેતરમાં છોડવામાં આવેલા વીજ કરંટથી ત્રણનાં મોત

સંખેડાના પીપલસટ ગામે વીજ કરંટ લાગતા ત્રણનાં મોત નિપજ્યા છે, ધટનામાં પિતા-પુત્રના મોત નિપજ્યા છે         

છોટાઉદેપુર,તા.૧૫

બીજા માટે...

જીવતા ઝેરી સાપને ગળામાં વીંટાળી સિંગરે ગીત ગાયું

સસ્તી પ્રસિદ્ધ માટે વન્ય જીવ સાથે ચેડા કરનાર સિંગર સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માગ          

બનાસકાંઠા,તા.૧૫

બનાસકાંઠામ...

અકસ્માતમાં બાઈક પરથી રોડ પર પટકાતા લોહીલુહાણ થયેલા બંને યુવકોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયા

બનાસકાંઠા,તા.૧૫

બનાસકાંઠાના કપાસિયા ઘોટા ગામ પાસે આજે મોડી રાત્રે એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે બાઇક સવાર યુવકોનાં ઘટનાસ્થળે જ ક...

રાજયમાં કોરોનાના નવા કેસ ૧૧ અને સ્વસ્થ થનાર દર્દી ૧૯

કુલ કેસ ૮,૨૫,૬૪૦ : સ્વસ્થ થયા ૮,૧૫,૩૮૬

રાજકોટ, તા.૧૪

રાજયમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા ર૪ કલાકમાં આજે ૩ જીલ્લા અને ૩મહાનગરમાં નવા કેસ નોંધાયા છે.  ૫ મહાનગર અને ૩૦ જીલ્લા...

સૌરાષ્ટ્રના જળાશયો ફૂલ, ૩૭ ડેમ હાઈએલર્ટ ઉપર

જિલ્લાઓનો સ્ટાફ સ્ટેન્ડ ટુ, કોઇ પણ તંત્ર અને સ્ટાફને હાલ ફરજ અને પોતાની ફરજનું સ્થળ નહીં છોડવા આદેશ

ગાંધીનગર, તા.૧૪

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩ દિવસથી મેઘરાજાની તોફાની અને વિનાશક બેટિ...