વડોદરા એલસીબીએ દારુ સહિત ૮.૭૩ લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા

વડોદરા,તા.૪ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે જરોદ બસ સ્ટેન્ડ પાસેથી ગાડીમની નીચેના ભાગે ચોરખાનું બનાવી વિદેશી દારૂનો સંતાડીને ખેપ મારતા બે શખસને ઝડપી પાડ્યા હતા અને દારૂ મોકલનાર શખસને વોન્ટેડ જાહેર...

સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ચૂંટણીઃ ભાજપ વિરુદ્ધ ભાજપના જંગથી ખળભળાટ

સુરત,તા.૪ સુમુલ ડેરી બાદ કો.ઓપરેટીવ સેક્ટરની બીજી મોટી સંસ્થા ધી સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ૧૮ બેઠકો માટે તા.૨૮મી જાન્યુઆરીના રોજ ચૂંટણી થનારી છે. ચૂંટણીમાં વર્તમાન ભાજપ શાસકોની પેનલના ઉમેદવારો જાહેર થત...

સોમનાથ મંદિરઃ નવા ચેરમેન અંગે ૧૧ જાન્યુ.એ વર્ચ્યુઅલ બેઠક યોજાશે

સોમનાથ,તા.૪ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની આગામી ૧૧ જાન્યુઆરીએ યોજાનાર વર્ચ્યુઅલ બેઠકમાં જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી...

ગૌચરની જમીનમાં પાડેલી ખોટી નોંધો રદ કરવાની માગ કરી

શહેરામાં આઠ યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસ બેડમાં ખળભળાટ મચ્યો પંચમહાલ,તા.૪ પંચમહાલ જિલ્લાની શહેરા મામલતદાર કચેરીમાં ગૌચર જમીનમાં પાડેલી ખોટી નોંધોને રદ કરવાની માગ સાથે વલ્લભપુર ગામના ૮ યુવ...

આજે અમદાવાદ સિવિલમાં કોરોના રસીકરણની પ્રથમ ડ્રાય રન યોજાશે

અમદાવાદ,તા.૪ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતી કાલે ૫મી જાન્યુઆરીના રોજ કોવિડ -૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન યોજાશે. આ ડ્રાય રન અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરો માટે યોજાનાર છે. જેમાં અમદાવાદ મ્યુ...

પાટણ ભાજપમાં ભડકોઃ ૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

પાટણ,તા.૪ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. સરસ્વતી તાલુકાના ૫૦ જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સિધ્ધપુરમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો...

ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવા માટે હાઇકોર્ટમાં થઇ જાહેરહિતની અરજી

અમદાવાદ,તા.૪ ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, ક...

ગાંધીનગર ખાતે એલઆરડી પુરુષ ઉમેદવારોનો હલ્લાબોલઃ પોલીસે કરી ટીંગાટોળી

ગાંધીનગર,તા.૪ ગુજરાતમાં લોક રક્ષક ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એલઆરડીમાં મહિલાઓની જેમ સમાન મેરિટથી પુરૂષ ઉમેદવારોની જગ્યાઓમાં પણ...