૬ મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતઃ નીતિન પટેલે મતદાતાઓનો માન્યો આભાર

0
26
Share
Share

ગાંધીનગર,તા.૨૩

રાજ્યના ૬ મહાનગરપાલિકાઓની રવિવારે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે યોજવામાં આવી છે, ત્યારે સામે આવી રહેલા પરિણામોમાં ભાજપની પ્રચંડ જીત થઇ રહી છે. આ જીતને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના તમામ ટોચના નેતાઓથી માંડી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. આ જીતને લઈને હવે ડે.સીએમ નીતિન પટેલે પણ ટ્‌વીટ કર્યું છે. નીતિન પટેલે ટ્‌વીટ કરીને મતદાતાશ્રીઓનો આભાર માન્યો છે અને સાથે સાથે વિજય થનાર ઉમેદવારો,હોદ્દેદારો, કાર્યકર્તાનો પણ આભાર માન્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here