૩૦ સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેશેઃ સત્તાવાર રીતે હવામાન વિભાગની જાહેરાત

0
25
Share
Share

ગાંધીનગર,તા.૨૫

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મહત્વાના સમાચાર આવ્યા છે જેનાથી જગતનો તાત રાજીના રેડ થઈ જશ. ગુજરાતમાં આવર્ષે સરેરાશ ૧૩૪ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાંથી વિધિસર રીતે ૩૦મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે એ પહેલા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં મેઘો મનમૂકીને વરસશે.

આ વર્ષે રાજ્યમાં ૧૩૪ ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પાંત દિવસ વરસાદી ઝાપટા આવશે. અને એમાંય ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતને ચોમાસું જતા જતા જળબંબોળ કરીને જાય તેવી સંભાવનાઓ છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ સારો રહ્ય હતો. અમદાવાદ સહીત અન્ય વિસ્તારમાં ઉકળાટનું પ્રમાણ રહેશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here