૨૧ નવેમ્બરે જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક યોજાશે

0
19
Share
Share

રાજકોટ તા. ૧૧

રાજકોટ જિલ્લાની નવેમ્બર મહિનાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક તા. ૨૧/૧૧/૨૦૨૦ ના શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે. દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી ફરિયાદ સંકલનની બેઠક કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, રાજકોટ ખાતે આયોજિત થશે. જેમાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી કોવિડ-૧૯ અંગેની ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને અને સમિતિના સભ્યોને સમયસર બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here