૧પ નેમ્બરે રાજકોટ ભાજપ વોર્ડ ૧૬નાં મહામંત્રી જીતેન્દ્રસિંહ સીસોદીયાનો જન્મદિન

0
15
Share
Share

ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૧૬ના મહામંત્રી જીતેન્દ્રસિંહ સીસોદીયાનો તા. ૧પ નેમ્બરના નુતન વર્ષના નવલા દિવસે જન્મદિવસ છે. ત્યારે ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે યુવાવયથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાથી જોડાઇ જીતેન્દ્રસિંહ સીસોદીયા (જીતુભાઇ) ભાજપમાં અનેકવિધ જવાબદારીઓનું વહન કરતા આવ્યા છે ત્યારે જીતેન્દ્રસિંહ સીસોદીયા રાજકીયની સાથોસાથ સામાજીક સ્તરે પણ અનેકવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ છે જેમા જીતુભાઇ દ્વારા શહેરની કેદારનાથ સોસાયટી ખાતે શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા બાળાઓ પાસેથી કોઇપણ જાતની ફી લીધા વગર દસ વર્ષથી પ્રાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ લોકડાઉન દરમ્યાન રાહતરસોડા અને જરુરીયાતમંદોને કીટ વીતરણ જેવા સેવાકાર્યોમાં પણ અગ્રેસર રહયા છે ત્યારે નુતન વષૃના નવલા દિવસે જીતેન્દ્રસિંહ સીસોદીયા (જીતુભાઇ) ના મોબાઇલ નંબર ૯૮૨૪૮૬૧૬૧૩ ઉપર તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here