હિન્દી સમાજે છટ્ઠ પૂજા મુલતવી રાખી

0
17
Share
Share

રાજકોટ, તા.20

પ્રવર્તમા કોરોના મહામારીને લીધે શહેરમાં સૂર્યપૂજા સેવા સમિતિએ લાભપાંચમ બાદ પ્રતિ વર્ષ ઉત્સાહભેર ઉજવાતી છટ્ઠ પૂજા મુલતવી રાખી હતી. હિન્દી સમાજના તમામ લોકોએ ઘરે જ છટ્ઠ પૂજા કરી હોવાનું સૂર્યપૂજા સેવા સમિતિના પ્રમુખ ધનંજયસિંહે જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here