હળવદઃ સુખપરની મહિલાનો એસીડ પી આપઘાત

0
33
Share
Share

હળવદ, તા.૨૯

હળવદ તાલુકાના સુખપર ગામમાં રહેતી એક મહિલાએ એસિડ પીને  આપઘાત કર્યોે હતો. આ બનાવની નોંધ હળવદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સુખપર ગામમાં રહેતા ધીરૂભાઈ દાનુભાઈ જાદવના પત્ની જશુબેનને હ્વદયની બીમારી હતી તેઓએ બીમારીથી કંટાળીને પોતાના ઘરે એસીડ (ટોઈલેટ કલીનર) પી લીધું હતું. તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here