હજ કરવા ભારતમાંથી આ વર્ષે કોઇ શ્રદ્ધાળુ નહીં જઇ શકે

0
13
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

કોરોના વાયરસને કારણે આ વર્ષે ભારતમાંથી કોઇ પણ શ્રદ્ધાળુ હજ યાત્રા કરવા સાઉદી અરબ નહીં જઇ શકે. મંગળવારનાં રોજ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે,“અમે નિર્ણય લીધો છે કે આ વર્ષે ભારતમાંથી જનારા હજ યાત્રીઓ હજ યાત્રા કરવા માટે સાઉદી અરબ નહીં મોકલવામાં આવે. અત્યાર સુધી ૨,૩૦,૦૦૦થી વધારે ભારતીય મુસલમાનોએ હજ યાત્રા માટે અરજી કરી છે. તમામનાં પૈસા વગર કોઇ કપાત સાથે રોકડ ટ્રાન્સફરને આધારે પરત કરી દેવામાં આવશે.”

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here