હજારો શોધોના જનક એડીસનની ૧૧ મી ફેબ્રુઆરી જન્મજયંતિ

0
24
Share
Share

વીજળીના ગૌજ્ઞળાના મહાન શૌપક થોમસ આલ્વા એડિસનનો જમે અમેરિકના ઓહિયોના મિલાન શહેર માં ૧૧ મી ફેબ્રુઆરી,

૧૮૪૭ માં થયો હતો. તેમના ડચ પિતાનું નામ સેમ્યુઅલ અને સ્કોટીશ માતાનું નામ નાન્સી ઈલિયૂટ હતું. સાત વરસની વયે તેમને નિશાળે મૃકવા માં આવ્યો, પરંતુ ભણવામાં તેમનું મગજ ચાલ્યુ નહી અને વારંવાર શિક્ષકો દ્વારા થતા અપમાનો થી કટાળીને તેમણે શાપ છોડી દેવી પડેલ, પછી તૌ માતા ઇલિયટ જ એમના પ્રેરણામૂર્તિ બન્યા અને મોટા ભાગનું શિક્ષણ એ મણે જાતે કરેલા પ્રાયોગિક નિરીક્ષણ દ્વારા મેળવ્યું. બાર વરસની વયે તે ટ્રેનમાં છાપા વેચતા. ટ્રેનના ડબ્બામાં તેણે નાનુ છાપખાનું ઉભુ કર્યું. અને ચાલતી ટ્રેને તૈમાં છાપું છાપી વેચવા માંડ્યું. ફાજલ સમયમાં ટ્રેનમાં પ્રયોગો પણ કરતો. એકવાર અકસ્માં તે આગ લાગી તેથી ગાડે તેમને ગાલે તમાચો માર્યો તેથી તેમના માં બહેરાશ આવી ગઈ, ઓછું સાં ભળતો થઈ ગયો.

નાનપાસથી જ એડીશનને ચમાં કારામાં થતી વીજળીને ઘરમાં લાવવાનું ગાંડપણ ઉપડ્યું હતું. તેઓ સતત પોતાના શિક્ષકોને તે માટે વિજ્ઞાનના પ્રમો પૂફહ કરતો. બિચારા શિક્ષકો પાસે જવાબ ન હોય તેથી તેઓ તેને ધમકાવતા ને તેનું અપમાન કરતા, બીજો કોઈ સામાન્ય વિદ્યાર્થી હોય તો તેણે પ્રશ્નો પૂછવાનું બંધ કર્યું હોત, પણ એડીશન જુદી જ માટીનો વિદ્યાર્થી હતો. તેને તો કોઈપણ ભોગે જવાબો મેળવવા હતા. તેથી હેડમાસ્તરે તેને બોલાવી કહ્યું, એક તો બહેરો છેને પાછો વારંવાર સવાલો પૂકપરક કરે છે. આવતીકાલથી સ્કૂલમાં. આવીશ નહી. આમ કરી ભવિષ્યના મધ્યન વૈજ્ઞાનિક એડીશનને સ્કૂલમાંથી કાઢી મુકન્યા,

એડિશનની માતા ખૂબ જ વિલક્ષણ હતી. તેણે જોયું કે એડીશનને પ્રયોગો કરવા ખૂબ જ ગમે છે. આથી પ્રયોગોનું એક પુસ્તક છેડીશનને લાવી આપ્યું. ને આમ નાની ઉંમર પ્રયોગો કરવાનું શરુ કર્યું.

સૂત્ર મુજબ ધીમે ધીમેં પ્રયોગોમાં સફળતા મળતા પ્રયોગો માટે ફંડ મળ્યું ને થોડા સહોય કો મળ્યા, પણ વીજળીને ઘરમાં લાવવાના તેમના પ્રયોગોમાં તેમને સતત નિષ્ફળતાઓ મળવા લાગી. છેવટે ૯૦૦મો પ્રયોગ પછી તો એક જ સહાયક બાકી રહ્યો. લો કો તેમની પ્રજા ઉડાડતો ને ગાડી પાગલ કહીને બોલવતા. પણ એડીસન દરેક નિષ્ફળતા પછી જયારે ૧૦૦૦મી વખત પ્રયોગની, તૈયારી કરી રક્ષા ત્યારે તેના સક્ષયકે પૂછવું છે એડીશન તમે ૧૦૦૦ ની નિષ્ફળતા માટે પ્રયા સ કરી રહ્યા છો? એડીસને જવાબ આપ્યો , ૯૯૯ વખત નિષ્ફળ નથી થયો. મેં ૯૯૯એવા રસ્તા શોધ્યા કે જેના થી વિજળીને ઘરમાં લાવી શકાતી નથી.

અને ખાખરે તેઓ સફળ થયા. સને ૧૮૭ ૬ માં તેમને ન્યુયોર્ક શહેરને વીજળીના ગીતોથી પ્રકાશિત કર્યું. ચારે કોર ઐડી સનનો નામનો ડંકો વાગવા લા થી, એડીસને પોતાની ૮૪ વરસની ઉંમરે આ મહત, શ્રધ્યાવાન વૈજ્ઞાની કે કુલ ૨૦૬૬ નવી શોધોની પેટન્ટ મેળવેલી છે. એડીસનના કારણે જ આજે અંધારા સામે દુનિયા કામ કરી શકે છે.વિજળીના આ શોધને વિશ્વ જગતે મહાન શોધ ગણી,છે.૨૨ માં વર્ષે તેમને ન્યુયોર્કમાં શેરના ભાવ નોંધતું યંત્ર બનાવીને ન્યુયોર્કવાસીઓને અચંબામાં નાંખી દર્ીઘા, તે યંત્રની શોધમાં થી જે પૈસા મળ્યા તેમાંથી પોતાની પ્રયોગશાળા સંમૃધ્ધ બનાવી.

એલેકઝાંડર ગ્રેહામબેલે શોધેલ ટેલીફોનને માત્ર ટુંકા અંતરમાં જ કામ આપતા હતા. પરંતુ એડિસને કાર્બનના ટ્રાન્સમીટરથી માનવ અવાજને ધરતીના છેડા સુધી મૌકલી દીધો. ગ્રેહામબેલે શોધેલ ટેલીફોનની ખામી દુર કરી તેણે સર્વવ્યાપી બનાવવાનું માન આ રીતે એડીસને મળેલ. બોલતી ફિલ્મને સંપૂર્ણતા બક્ષવાનો યશ પણ એડીસનને ફાળે જાય છે, હજારી શોધો, સંશાધનોના જનક, વિદ્યુત ક્ષેત્રે ક્રાંતિ આણનાર અને સમગ્ર વિક્રને પ્રકાશથી અજવાળનાર એડીસનને જગત કયારેય નહિ ભૂલી શકે, તેમની જન્મ જયંતીએ લાખ લાખ સલામ,

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here