સ્વ. જયેન્દ્રભાઇ મગનલાલ મહેતા – ઉર્ફે જય ગીરનારી

0
23
Share
Share

સ્વ. જયેન્દ્રભાઇ મગનલાલ મહેતા – ઉર્ફે જય ગીરનારી

જન્મ :- ૧૮-૬-૧૯૪૩,

મૃત્યુ  :-  ૨૫-૩-૧૯૮૧

‘‘ ઈ હલક….ઇ હાકલા…પડકારા પડછંદ,

હળવદ નરબંકો વઇ ગયો સુરજ આથમ્યો ચંદ.‘‘

(આલેખન-મહેશ રાવલ -સુરેન્દ્રનગર)

હળવદ વૈજનાથ મંદિરના પરમ શિવ ઉપાસક અને પ્રાત વંદનીય સંત શ્રી સંધ્યાગીરીબાપુ (આધોઇ,  કચ્છ ) ના પરમ શિષ્ય તેમજ જેમણે જુનાગઢ ગીરનારની ગોદમાં રહેતા અનેક સાધુ સંતોની તન-મન-ધનથી સેવા કરવા માટે અનેક વખત આશિર્વાદ પ્રાપ્ત કરી જય ગીરનારી તરીકે સમગ્ર ઝાલાવાડ, કચ્છ,  કાઠિયાવાડમાં ઓળખ પામ્યા.

સત્યવક્તા,   સેવા,  નિડરતા જેવા બાહોશ વ્યક્તિત્વ ધરાવતા જય ગીરનારી તરીકે નામના મેળવી દુઃખી ગરીબ લોકોના નાના મોટા પ્રશ્નોનો નિસ્વાર્થ ભાવે નિકાલ કરી આપતા એવા વ્યક્તિત્વના ધણી ને વિદાય થયા વર્ષો થયા છતાં હાલ વૈજનાથ મહાદેવ મંદિર, હળવદના પટાંગણમાં તેઓ પ્રતિમા સ્વરુપે મૂર્તિમંત છે અને આજે પણ મંદિરમાં દર્શન કરવા આવતા લોકો માથું જુકાવી જય ગીરનારી બોલી વંદન કરે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here