સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાન આયોજીત રાજકોટમાં દિવાળીએ ઓનલાઇન ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, શારદા પૂજન, ગણપતી પૂજન કરાયુ

0
22
Share
Share

રાજકોટ તા. ૧૪

તા. ૧૫-૧૧-૨૦૨૦ શનિવાર દિવાળના પરમ પવિત્ર દિવસે બપોર પછી ૨ઃ૩૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ, રાજકોટ ખાતે દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી ચોપડા પુજન, લક્ષ્મી પુજન, શારદા પુજન, ગણપતી પુજન કરવામાં આવેલ. જેમા ૨૦૦ ઉપરાંત ભકતોએ લાભ લીધેલ તથા ઓનલાઇન પ૦૦ ઉપરાંત ભકતોએ લાભ લીધેલ.

સંતોએ બધા ભકતોને ધંધા વ્યવહાર પ્રામાણીકતાથી કરવો એવુ હરિપ્રિયદાસ સ્વામી, લક્ષ્મીનારાયણદાસ સ્વામી, સંતવલ્લભદાસ સ્વામી વગેરે સંતોએ પોતાની કથાવાર્તામાં જણાવેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here