સૌ.યુનિ.ની પરીક્ષાઓમાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા ફટકારાઇ

0
28
Share
Share

રાજકોટ તા. ર૯

ડમી વિધાર્થી બેસાડી પરીક્ષા આપી રહેલા અમરેલી અને રાજુલાની કોલેજના બીએ સેમેસ્ટર પ ના બે વિધાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી નવ પરીક્ષા માટે તેને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે. બેચલર ઇન કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર ૩ ની પરીક્ષામાં ડીજીટલ વોચ નો ઉપયોગ કરીને ચોરી કરતા ઝડપાયેલા વીધાર્થીની પરીક્ષા રદ કરવામાં આવી છે. સાથોસાથ આગામી પાંચ પરીક્ષા માટે તેમને ગેરલાયક જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગર જામનગર સહીતના સેન્ટરોમાં થી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા કુલ ૬૭ વિધાર્થીઓની એક પરીક્ષા રદ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here