સોશિયલ મીડિયામાં ફેમસ થનારા બાબાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહી આપબીતી

0
40
Share
Share

ન્યુ દિલ્હી,તા.૮

યૂટ્યુબર ગૌરવ વસને થોડાં દિવસો પહેલાં બાબા કા ઢાબાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં બાબા કા ઢાબાના બાબા કાંતા પ્રસાદ રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. આ પછી બાબાએ ખુદ ગૌરવ વસન સામે રૂપિયાનો દગો કર્યો હોવાનો આરોપ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ બાબાએ એક પ્રેસ કોન્ફરન્સમાં બાબા હાથ જોડી રડી પડ્યાં હતાં. બાબાએ કહ્યું કે, ‘કોઈ ગાળો દે છે, કોઈ ટોણા મારે છે. ૮૦ વર્ષની ઉંમરે લોકો ગાળો આપી રહ્યાં છે. કોઈ કહે છે કે બાબા કા ઢાબા બંધ થઈ ગયું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here