સોરઠમાં અંધ કન્યા છાત્રાલયની ૧૦ દિકરીઓને સેટી પલંગની ભેટ આપતી સંસ્થા

0
24
Share
Share

ગિરગઢડા તા ૧૩

ઇન્ડો આફ્રિકા ચેરીટેબલ સોસાયટી દ્વારા અંધ કન્યા છાત્રાલય ની દીકરીઓ ને ૧૦ સેટી પલંગ ના સેટ ની ભેટ  આપવામાં આવી જેમાં વસંતભાઈ  લાખણી રઘુવીર સેના સુપ્રીમો ગીરીશભાઈ કોટેચા યતીનભાઈ કારિયા મનસુખભાઇ વાજા બટુક બાપુ ગીરીશભાઈ આડતીયા જયેશ ખખ્ખર હિરેન અઢીયા અને દિપલ રુપારેલીયા ના હસ્તે લોકાર્પણ કરેલ હોય અને આવી જ સારી કામગીરી યતીનભાઈ કારિયા અને તેમની ટીમ દ્વારા થતી રહે તેવા આશિર્વાદ ગીરીશભાઈ કોટેચા મનસુખભાઇ વાજા અને બટુક બાપુ એ આપ્યા હતા અને આવા જ સારા કાર્યો કરવા ની ભગવાન શક્તિ આપે અને વસંતભાઈ જેવા દાતા જૂનાગઢ ની જનતા ને મળતા રહે અને ભગવાન તેમની આયુષ્ય વધારે અને વધારે આગળ વધે તેવી પ્રાથના

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here