સોમનાથ મહાદેવ મંદિરે સુરક્ષા દળ જવાનોએ દશેરા શસ્ત્ર પૂજન કર્યુ

0
21
Share
Share

પ્રભાસ પાટણ તા. ર૬

વિશ્વ-પ્રસિધ્ધ ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ઝેડ-પ્લસ સુરક્ષા ધરાવે છે.

દશેરા પાવન પર્વે પરંપરા-રાષ્ટ્રીયતાના ભાગરૂપે સોમનાથ મંદિર ખાતે નાયબ પોલિસ અધિક્ષક સોમનાથ સુરક્ષા એમ.ડી. ઉપાધ્યાય અને ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પોલિસ જવાનો-અધિકારીઓ સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા જવાનોએ વૈદીક પરંપરા પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે સુરક્ષાના શસ્ત્રો પ.પ૬ ઇન્સાસ રાયફલ, ગ્લોક પીસ્ટોલ, ગેસ ગન, રીવોલ્વરોની વિધીવત પુજા કરી ચંદન-પુષ્પ દ્વારા આરતી ઉતારી શસ્ત્ર પુજન કરવામાં આવ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here