સોમનાથ મહાદેવ મંદિરે દિપાવલી યાત્રિકોનો પ્રવાહ ઉમટયો

0
23
Share
Share

પ્રભાસપાટણ તા. ૧પ

દિપાવલી પર્વ શૃંખલાઓની માળા અને શનિ-રવિ-સોમ રજાને કારણે કોરોના મહામારી નિયંત્રણો બાદ પ્રથમવાર યાત્રિકોનો માનવ મહેરામણ ઉમટયો છે કરંટ ધીમો છે અને આગલા વરસોની સરખામણીએ કંઇ નથી અને પરપ્રાંત કરતા સૌરાષ્ટ્ર-રાજકોટ-સુરત-કોઇ કોઇ મુંબઇના યાત્રિકો દાદાના દર્શન અને શીશ નમાવવા આવી પહોંચ્યા છે.

સોમનાથ મંદિર-રામમંદિર ખાતે રંગોળી દિવડાઓથી શોભાયમાન કરાયાં નુતનવર્ષે માનવ મહેરામણ ઘુઘવતા ઉત્સાહ સાગરસમો બનશે. તારક મહેતાના ઉલટા ચશ્માના કલાકાર ચંપકલાલના મોટાભાઇ તથા પિતાશ્રીએ પણ સોમનાથ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here