સોમનાથ મંદિર ૧૫મીથી દર્શનાર્થીઓ માટે ખુલશે લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ કરાશે

0
19
Share
Share

ગીરગઢડા, તા.૧૩

સરકારની અનલોક-૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટો.થી સોમનાથ મંદિરના દર્શનનો સમય સવારે ૭.૩૦ થી ૧૧.૩૦, બપોરે ૧૨.૩૦ થી ૬.૩૦ અને સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. યાત્રિકોને સવાર, બપોર અને સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. વિશેષમાં સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો સરકારની અનલોક-૫ ની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ૧૫ ઓકટો.થી શરૂ કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here