સોમનાથ દાદાને શ્રાવણીયા સોમવારે પિતાંબર પુષ્પોનો શણગાર

0
29
Share
Share

વેરાવળ તા.૧૭

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસના  ચોથા સોમવારે   શ્રી સોમનાથ મહાદેવને પીતાંબર, પુષ્પોનો  શૃંગાર  કરવામાં આવેલ.     પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી .સો.ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ.    પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ના ધર્મપત્ની અંજલીબેન રુપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ  પ્રાપ્ત કર્યા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here