સોમનાથ દાદાને શિશ ઝુકાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

0
32
Share
Share

વેરાવળ તા.૧૦

મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આજે સાંજે દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે આવતા સોમનાથ હેલીપેડ ખાતે તેમણે ઉતરાણ કર્યું હતું. મુખ્યમંત્રીને  હેલીપેડ ખાતે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, રેન્જ ડી.આઇ.જી. મનીન્દર સિંહ પવાર, જિલ્લ કલેકટર અજયપ્રકાશ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ આવકાર્યા હતા. મુખ્યમંત્રી સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરી તેમના ધર્મપત્નિ અંજલીબેન રુપાણી સાથે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here