સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર શ્રી કે.રાજેશ સર સાથે ધાંગધ્રા મા રહેતા ગાડલીયા, દેવીપુજક, સલાટ, વાદી પરિવારો સાથે દિવાળી ની ઉજવણી કરી

0
24
Share
Share

સુરેન્દ્રનગર તા. ૧૫

સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર શ્રી કે.રાજેશ સર સાથે ધાંગધ્રા મા રહેતા વિચરતી અને વિમુક્ત જાતિઓ ના ગાડલીયા, દેવીપુજક, સલાટ, વાદી પરિવારો સાથે દિવાળી ની ઉજવણી કરી હતી. આ પરિવારો ને પ્લોટો મળતા દિવાળી ની ખુશી બમણી થઈ હતી. કલેક્ટરશ્રી કે.રાજેશ સરે વિચરતી જાતિના પરિવારો ને પોતાના પરિવાર ના સભ્ય ગણી મીઠાઈ અને ચોકલેટ ખવરાવી દિવાળી ની શુભકામના પાઠવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here