સુરેન્દ્રનગરમાં ડેરીના મેદાનમાં આગ

0
19
Share
Share

સુરેન્દ્રનગર તા.૨૧

સુરેન્દ્રનગર દુઘરેજ વઢવાણ નગરપાલિકા ની હદમાં આવેલા વઢવાણ ડી મારટ પાસે આવેલી સુર સાગર ડેરી અંદર કચરો પડ્યો હતો તેમાં ભયંકર આગ લાગી હતી તેના અનુસંધાને વહિવટદારશ્રી અનીલકુમાર ગોસ્વામી અને ચીફ ઓફિસર સંજયભાઈ પંડયા ના આદેશ થી સુરેન્દ્રનગર વઢવાણ બનેંના ફાયર બ્રિગેડના ના જવાનો તેમજ દેવાંગભાઈ દુધરેજીયા એ તાત્કાલિક સ્થળ પર પહોંચી ને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here