સુરેન્દ્રનગરઃ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસઓજી

0
16
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા – ફરતા આરોપી પકડવા માટેની ઝુંબેશના ભાગરુપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના ઈન્ચાજર્ પો.ઇન્સ. ડી.એમ.ઢોલના સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ડાયાલાલ તથા દાજીરાજસિંહ તથા પો.કોન્સ જયરાજસિંહ તથા ડ્રા.પો.કોન્સ. વિક્રમભાઈ વિ.સ્ટાફ્રા માણસો સાથે . જોરાવરનગર પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન સાથેના પો.કોન્સ જયરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે મોરબી નાસતો ફરતો આરોપી આશિફ ઉર્ફે ડાડો જુસબભાઈ ઉમંરભાઈ મોવર ( મિયાણા ) ઉવ .૩૨ રહે.રતનપર મીલની ચાલી શેરી નં -૧૫ તા.વઢવાણ જી સુરેન્દ્રનગરવાળાને પકડી પાડયો હતો. આથી આગળની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here