સુરેન્દ્રનગરઃ દુકાનો બે વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો વેપારી મહામંડળનો નિર્ણય

0
39
Share
Share

સુરેન્દ્રનગર, તા. ૩૦

સુરેન્દ્રનગર વેપારી મહામંડળ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ સુરેન્દ્રનગર નાં તમામ ધંધાના વેપારીઓએ દરેક એસોસિએશને તારીખ ૩૦/૦૬/૨૦૨૦ને મંગળવારથી દરેક વેપારીઓએ પોતાની દુકાનો/ શોરુમ સવારથી બપોરે ૦૨/૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાના રહેશે. ત્યાર બાદ દરેકે ફરજીયાત બંધનું પાલન કરવાનું રહેશે  જેની દરેક વેપારી મિત્રોએ નોંધ લેવી.સવારથી બપોર સુધી માં પણ દુકાન / શોરુમ માં ફરજીયાત માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ, જેવી બાબતો નું ખાસ પાલન કરવાનું રહેશે.સુરેન્દ્રનગર શહેરમાં તેમજ આજુબાજુના ગામોમાં- તાલુકામાં કોરોનાના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here