સુરત: વરાછામાં અસામાજિક તત્વોએ રોડ પર પાર્ક ૩૦થી વધુ વાહનોમાં કરી તોડફોડ

0
29
Share
Share

સુરત,તા.૧૨

શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ સર્કલ નજીક આવેલ ટ્રાન્સપોર્ટના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રાત્રે રોડ પર પાર્ક ૩૦થી વધુ વાહનોમાં ૧૦થી વધુ લોકોએ હથિયાર સાથે આવી તોડફોડ કરી હતી. આ આખી ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ જવા પામી છે. તોડફોડને લઈને ટ્રાન્સપાર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો રહ્યો છે. ઝ્રઝ્ર્‌ફ આધારે વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here