સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવેલ બેક ઓફ ઈન્ડિયા

0
12
Share
Share

સોમનાથ,તા.૧૩

સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવેલ બેક ઓફ ઈન્ડિયા માં આજે બરૂલા ગામના વજુભાઈ ભીખાભાઈ રાઠોડ પોતાના ખાતામાં થી પોતે ૧૦,૦૦૦ રૂપિયાની સ્લીપ ભરીને બેંકના કેસ બારીમાં કેસીયર ને આપેલ અને કેસીયરવિભાગે દ્વારા પોતાને ભૂલ થી ૨૦ હજાર રૂપિયા આપી દીધા અને વજુભાઈ તે રૂપિયા લઈને જતા રહ્યા હતા કલાકમાં જ તેઓ રૂપિયા ગણતા ૧૦,૦૦૦ ની જગ્યાએ ૨૦,૦૦૦ રૂપિયા  ની નીકળતા તેઓ તાત્કાલિક બેંકમાં જઇ તેના બેંક મેનેજર રજૂઆત કરતા તેઓએ ૧૦૦૦૦ રૂપિયા પાછા પરત આપી દીધા હતા અને તેઓનું મેનેજર શ્રી ધર્મપાલ પુનિયા તથા ઓફિસર રામ સાહેબ તથા એકાઉન્ટ રજત મહેશ્વરી તથા ર્હ્વૈ બેન્ક જશુભાઈ બારડ તથા જનકભાઈ તથા દર્શનભાઈ વગેરે બેંક ઓફ ઇન્ડિયા એ અરજદાર શ્રી વજુભાઈ ભીખાભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું અને વજુભાઈ પ્રામાણિકતા દર્શાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here