સુત્રાપાડાના સિંગસર ગામેથી ચરસ અને ગાંજાની સપ્લાઈ કરતો શખ્સ ઝડપાયો

0
18
Share
Share

લોઢવા, તા.૧૫

સુત્રાપાડા તાલુકાનાં સિગસર ગામે ચરસ અને ગાંજાનું વેચાણ એક વ્યકિત કરી રહ્યો હોવાની બાતમી એસ.ઓ.જી.ને મળતા એસ.એલ.વસાવા સાથે વી.આર.સોનારા, દાનાભાઈ મેતા, ગોવિંદભાઈ વંશ, નટરવસિંહ ગોહિલ, વિજયભાઈ બોરખતરિયા, નરેન્દ્રભાઈ કછોટ, સુભાસભાઈ ચાવડા, ઈબ્રાહિમશા બાનવા વગેરે સ્ટાફ સાથે ચિંગસર ગામે પોહચતા લાલન રજાક ઉર્ફે સન/ ઓફ ઓસમાણભાઈ સિંગસર ગામે કબ્રસ્તાન પાસે તેમના પોતાના બની રહેલ મકાનની બાજુમાં પ્લાસ્ટિકની થેલીમાં ગાંજો ૪૫૦ ગ્રામ અને સરસ ૧૦૦ ગ્રામ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here