સુત્રાપાડાઃ તા.પં.નાં સભ્યની ફરીયાદના આધારે રાબેતા મુજબ તપાસ કરતું તંત્ર

0
33
Share
Share

ખનીજ ચોરી અવિરત પણે ચાલુ રહેતી હોવાની લોકોમાં છાપ

ગિરગઢડા તા ૧૦

સુત્રાપાડા તાલુકા પંચાયત ના સદસ્ય ખૂંટક દૂધીબેન ભાગવાનભાઈ દ્વારા અવાર નવાર લેખિત મૌખિતમાં ખાણખનીજ માં હરણસા. વાવડી. સીંગસર. ગામોમાં બેફામ ખનન થય રહ્યું છે

પરંતુ જે વિભાગને તપાસ કરવાની હોય

તેમના પેટનું પાણી પણ નથી હલતું.. કારણ ? શું.? કોઈ ભીષ્મપિતા ? કે  આજરોજ ખાણ ઇન્સ્પેક્ટર તપાસમાં નોરાસા ગામે

કંપનીના મેનેજમેન્ટ અધિકારી સાથે તપાસ દરમિયાન ૪ કલાક જેટલો સમય વેડફયો હતો પરંતુ અરજદાર કે અરજદારો નાં પ્રતિનિધિ ને પણ યોગ્ય વાતો સાંભળી ન હતી

દિવસ દરમિયાન ખાડાઓની ઊંડાઈ માપણી કે રસ્તાઓ ની બન્ને સાઈડ ફેન્શીગ ની બાજુમાં રાખેલી જગ્યાની માપણી કરી ન હતી

તપાસ બાબતે સ્થાનિક મામલતદાર તલાટી મંત્રી કે સરપંચ કે  અમો અરજદાર ના પ્રતિનિધિ તરીકે ભગવનભાઈ ખૂંટક. ની યાદી માં જણાયું તો સવાલ અહીંયા યે થાય છે કે જે લોકો સત્તાધારી પક્ષ માટે દિનરાત મહેનત કરી રહ્યા છે તેમને જો કોઈ ના ગણકાર તું હોય તો પસી વિરોધ પક્ષ ની તો વાતજ છું કરવી.

કોના ઈશારે આ ખેલ ખેલાય રહ્યો છે ? શું સત્ય બહાર આવશે. કે પછી ? વહી રફતાર એતો આવનારો સમયજ બતાવશે. હાલ તો લોલી પોપ જોવા મળી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here