સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાનનું ફાયરિંગઃ જવાન શહિદ

0
15
Share
Share

શ્રીનગર,તા.૧૬

જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. જેમાં એક ભારતીય જવાન ઘાયલ થયો હતો. બુધવારે અનિલ થોમસ નામના જવાને સારવાર દરમિયાન શહીદી વ્હોરી છે.

મહત્વનું છે કે, ૧૫ સપ્ટેમ્બરે રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં અનિશ થોમસને ઈજા થઈ હતી. જેથી સારવાર દરમિયાન જવાન અનિશ થોમસનું મોત નીપજ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here