સલમાન વિશે અંગત અંગત

0
40
Share
Share

સલમાન ખાન એટલે કે ચુલબુલ પાંડે અને સોનાક્ષી સિન્હા એટલે કે રજ્જોની લવસ્ટોરી કાયમ દબંગના ચાહકો માટે મુખ્ય આકર્ષણ રૂપ બની રહી છે.દબંગ શ્રેણીની નવી ફિલ્મ દબંગ ૩ના પ્રચારના ભાગ રૂપે એક નવો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં એ જેનું પાત્ર ભજવી રહ્યો છે તે ચુલબુલ પાંડે એની પત્ની રજ્જો (સોનાક્ષી સિન્હા) સાથે રોમાન્સ કરતો જોઈ શકાય છે.સલમાને આનું એક ટીઝર સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યું છે.એની સાથે એણે લખ્યું છેઃ હમારે ઈસ બડે સે દિલ કા બડા સા હિસ્સા, હમારી સુપર સેક્સી હબીબી રજ્જો. મિલતે હૈં ૨૦ ડિસેંબર કો આપકે નજદિકી સિનેમા મેં.દબંગ શ્રેણીની આ ત્રીજી ફિલ્મમાં સોનાક્ષી ફરી રજ્જોનું જ પાત્ર ભજવતી જોવા મળશે.આ શ્રેણીની અગાઉની બંને ફિલ્મમાં પાંડે દંપતીની કેમિસ્ટ્રી હંમેશાં આકર્ષણ સમી રહી છે.દબંગ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે અને અત્યારથી જ દર્શકો ટિકિટ બારી પર લાઈન લગાવવા મંડ્યા છે.ટ્રેડ નિષ્ણાતોનું માનવું છે કે દબંગને જંગી ઓપનિંગ મળશે.ફિલ્મમાં સલમાન અને સોનાક્ષી ઉપરાંત સઈ માંજરેકર, અરબાઝ ખાન અને કિચા સુદીપ મુખ્ય ભૂમિકામાં છે.પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાન, અરબાઝ ખાન અને નિખિલ દ્વિવેદીએ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ કર્યું છે.બોલીવુડ ઇન્ડસ્ટ્રી ઘણી મોટી છે અને આ ઇન્ડસ્ટ્રી માં એક થી ચઢીયાતા એક અભિનેતા અને અભિનેત્રીઓ આવેલા છે. જેમણે પોતાની જબરજસ્ત એક્ટિંગ અને સુંદરતા થી લાખો દિલો ઉપર કબજો જમાઈ ને રાખ્યો છે. રોજ-બરોજ બોલિવૂડ ની ગલીઓ માંથી કોઈ ને કોઈ ખબર સાંભળવા મળી જાય છે. આ ઇન્ડસ્ટ્રી માં નાની-નાની વાત ને મોટી મોટી હેડલાઈન્સ માં બતાવવા માં આવે છે. અહીંયા રોજબરોજ કોઈ ને કોઈ વાદ-વિવાદ થતો હોય છે અને કોઇ ના ને કોઇ ના અફેર ની ચર્ચા સાંભળવા મળે છે.આ બધી વાતો બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં સામાન્ય છે. બોલિવૂડ માં એવા ઘણા છે જેમણે ફિલ્મી દુનિયા માં ઘણું નામ કમાવ્યું છે અને આ જ સ્ટાર માંથી એક બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ના સુલતાન એટલે કે સલમાન ખાન નું નામ પણ છે. આજકાલ ના સમય માં દરેક માણસ બોલીવુડ ઇન્ડસ્ટ્રી ના દિગ્ગજ અભિનેતા ને જાણે છે એમને કોઈ ઓળખાણ ની જરૂર નથી. જો અમે આમના ફિલ્મી કરિયર ની વાત કરીએ તો તેમણે બોલીવુડ ઈન્ડસ્ટ્રી માં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે જેને લોકો દ્વારા ઘણું પસંદ કરવા માં આવે છે આમના જબરજસ્ત અભિનય અને એની સ્ટાઈલ ના લોકો દિવાના થઈ ગયા છે. દુનિયાભર માં સલમાનખાન ના કરોડો ફેન્સ છે અને આમની ફિલ્મો જોવા માટે લોકો આજે પણ કંઈ પણ કરવા તૈયાર રહે છે.સલમાન ખાને બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં ઘણું નામ કમાવ્યુ છે સલમાન ખાન ના ચાહવા વાળા એમને ભાઈજાન કહી ને બોલાવે છે સલમાન ખાને ઘણી ફિલ્મો માં કામ કર્યું છે અને એમની વધારે પડતી ફિલ્મ હિત જાય છે.જેમ જેમ સમય વિતતો જઈ રહ્યો છે તેમ તેમ એમનું નામ દુનિયાભર માં ફેમસ થતું જઈ રહ્યું છે આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી સલમાનખાન ની એ ૩ શક્તિઓ ના વિશે જાણકારી આપવાના છીએ જે શક્તિઓ ના કારણે બોલિવૂડ માં દરેક વ્યક્તિ સલમાન ખાન થી ડરે છે.આજ ના સમય માં બોલીવુડ ના ફેમસ અભિનેતા સલમાન ખાન ની લોકપ્રિયતા એટલી છે કે એનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે સલમાનખાન ના સોશિયલ મીડિયા પર પણ આમના ફોલોઅર્સ કરોડો ની સંખ્યા માં છે સલમાન ખાન નું સ્ટાઇલ સૌથી અલગ છે અને એ પોતાને ફિટ રાખવા માટે રોજ નિયમિત રીતે વ્યાયામ કરે છે એમની બધી સ્ટાઇલ ના લોકો દિવાના છે.બોલીવુડ ના ફેમસ અભિનેતા સલમાન ખાન એક વાર જ્યારે કોઈ ના થી મિત્રતા કરી લે છે તો એને જીવનભર નિભાવે છે અને એમની મદદ પણ કરે છે પરંતુ જો સલમાન ખાન નો કોઈ ના થી ઝઘડો થઈ ગયો તો એ જિંદગીભર એને મને માફ નથી કરતા એમને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે બોલીવુડ ઈન્ડસ્ટ્રી માં એવા ઘણા ફેમસ સ્ટાર છે જેમને સલમાન ખાન દુશ્મન માને છે અને એમણે અત્યાર સુધી એમના થી વાત પણ નથી કરી. એકવાર કોઈ ના થી દુશ્મની કરી લે તો પાછું વળી ને જોતા પણ નથી.બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં સલમાન ખાન ને ઘણુ વધારે મહત્વ આપવા માં આવે છે અને સલમાન ખાન ને પણ કોઈ પ્રકાર નો ડર નથી રહેતો કે એમને ફિલ્મો માં કામ મળશે કે નહીં ? કારણ કે આજકાલ ના સમય માં સલમાન ના નામ થી જ ફિલ્મો હિટ થઈ જાય છે અને નિર્માતાઓ ની પહેલી પસંદ સલમાન ખાન છે એટલા માટે એમને કોઈ પણ પ્રકારનો કોઈ ડર નથી.સલમાન ખાન લગભગ ૩૦ વરસથી મનોરંજન દુનિયા સાથે જોડાયેલો છે. તેના જીવનમાં ચડતી-પડતીઓ આવી છે પરંતુ તેણે સતત સંઘર્ષ કરીને બહાર આવતો જોવા મળ્યો છે.સલમાને કારકિર્દી શરૂ કરી ત્યારે તેને પ્રથમ વળતર રૂપિયા ૭૫ મળ્યું હતું. આ તેની પ્રથમ કમાણી હતી. સલમાન એક સમયે ઓછી ફી માં કામ કરવા રાજી થતો હતો. પરંતુ આજે તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે. આ વરસે ફોર્બર્સે સલમાનની કમાણી વરસની રૂપિયા ૨૩૩ કરોડ ગણાવી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here