સલમાન એશના ગળા ડુબ પ્રેમમાં હતો

0
16
Share
Share

બોલિવુડમાં જ્યારે પણ અધુરી પ્રેમ કથાની વાત કરવામાં આવે છે ત્યારે સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનની ચર્ચા કરવામાં આવે છે. હિન્દી સિનેમાં કેટલીક અધુરી પ્રેમ કથા રહેલી છે. સલમાન અને એશનુ નામ સૌથી પહેલા આવે છે. સલમાન ખાન અને એશે એક સાથે અનેક સારી ફિલ્મો કરી છે. આ જોડીએ ભારે લોકપ્રિયતા મેળવી હતી. જો કે ફિલ્મોની આ સફળ જોડી હકીકતમાં વધારે સફળ રહી ન હતી. તેમની વચ્ચેના સંબંધ થોડાક સમય સુધી જ ટક્યા હતા. પોતાના સંબંધના કારણે સલમાન અને એશ હમેંશા મિડિયામાં ચર્ચામાં રહ્યા હતા. મિડિયામાં સલમાન અને એશની જોડીના સમાચાર થોડાક સમયમાં આવવા લાગી ગયા હતા. તેમની વચ્ચે સંબંધોમાં પહેલા તિરાડના હેવાલ આવવા લાગી ગયા હતા. આખરે તેમની વચ્ચે બ્રેક અપના હેવાલ આવી ગયા હતા. સલમાન અને એશની વચ્ચે લવ સ્ટોરીના સમાચાર તો તમામ મિડિયામાં આવી ચુક્યા છે. લવ સ્ટોરી અને બ્રેક અપ અંગેના હેવાલ તો વારંવાર આવતા રહ્યા છે. એશ્વર્યા રાય બચ્ચન સલમાન ખાનને છોડીને જતા રહ્યા બાદ તે ડિપ્રેશનનો શિકાર થઇ ગયોહતો. જો કે આજના સમયમાં બ્રેક અપ થવાની બાબત કોઇ મોટી બાબત નથી. કેટલાક કિસ્સામાં તો હવે નાના નાના મુદ્દા પર કપલ્સ સંબંધો તોડી નાંખે છે. પંરતુ જે લોકો પોતાના સંબંધને લઇને વધારે સન્સેટિવ હોય છે તેમને બ્રેક અપની વધારે અસર થાય છે. જો કે તમે ઇચ્છો તો ટુંક સમયમાં જ આ પિડાથી રાહત મળી શકે છે. સલમાન અને એશ જ્યાં સુધી સાથે હતા ત્યાં સુધી તેમની જોડીને તમામ ચાહકો પસંદ કરતા હતા. જો કે બ્રેક અપ થયા બાદ આ જોડી ક્યારેય ફિલ્મમાં સાથે નજરે પડી ન હતી. બ્રેક અપ બાદ એશ ક્યારેય સલમાનના ટચમાં રહી ન હતી. જાણકાર લોકો કહે છે કે બ્રેક અપની પિડાથી જો તમે વહેલી તકે બહાર નિકળવા માટે ઇચ્છુક છો તો એક્સની સાથે તમામ સંબંધો તોડી નાંખવા માટેના પ્રયાસ કરવાની જરૂર હોય છે. કેટલીક વખત એવુ પણ બને છે કે બ્રેક અપ થયા બાદ પણ કેટલાક કપલ્સ ફેસબુક, ટિ્‌વટર,ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મિડિયા પર એકબીજા સાથે સંપર્કમાં રહે છે. જે બિલુકલ ખોટી બાબત છે. આવી સ્થિતીમાં અમે વારંવાર એક્સની સાથે ગાળવામાં આવેલા સમયને યાદ કરીને કેટલીક પિડાને આમંત્રણ આપીએ છીએ. જેથી અમે ક્યારેય બ્રેક અપ જેવા ડિપ્રેશનથી બહાર આવી શકતા નથી. એશ સાથે બ્રેક અપ થયા બાદ સલમાન ખાને પોતાને વધારે વ્યસ્ત કરી લેવાની તૈયારી કરી હતી. સલમાને એ ગાળામાં લોકોથી લઇને બાળકોની ખુબ મદદ કરી હતી. સાથા સાથે બિંગ હ્યુમન જેવી બ્રાન્ડની સાથે જોડાઇને લાખો લોકોની મદદ કરી હતી. પોતાના એક્સને વહેલી તકે ભુલી જવા માટે તૈયાર છો તો પોતાના વધારે વ્યસ્ત કરવાની જરૂર હોય છે. પોતાના મિત્રોની સાથે સમય ગાળવામાં આવે તે જરૂરી છે. પોતાના મિત્રોની સાથે સમય ગાળો અને પરિવારના લોકોની સાથે ફરવાના આયોજન કરી શકાય છે. હેલ્થને નજર અંદાજ કરવામાં ન આવે તે જરૂરી છે. એશ્વર્યા સાથે બ્રેક અપ થયા બાદ સલમાન ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. સલમાન ડ્‌ગ્સ અને શરાબની ટેવમાં પડી ગયો હતો. અમે તમામ લોકો સારી રીતે જાણીએ છીએ ડિપ્રેશનની શરીર પર માઠી અસર થાય છે. જો કે આનો અર્થ એ બિલકુલ નથી કે બ્રેક અપ થયા બાદ વ્યક્તિ પોતાને જ ભુલી જાય. બ્રેક આઅપ થયા બાદ વિતેલી તમામ બાબતોને વહેલી તકે ભુલી જવામાં ફાયદો રહેલો છે. બ્રેક અપ બાદ વ્યક્તિ સમય પર નીંદ અને  ભોજન કરે તે જરૂરી છે. જો કે ડિપ્રેશનની સ્થિતીમા આ બંને ચીજો દુર થઇ જાય છે. પોતાને સ્વસ્થ રાખીને કેટલીક બાબતોથી બચી શકાય છે. બ્રેક અપ બાદ સેલ્ફ આઇસોલેશનથી અંતર રાખવામાં આવે તે જરૂરી છે. બ્રેક અપ થયા બાદ કેટલાક લોકો એકલા રહીને સમય ગાળવા લાગીજાય છે. તેમને કોઇની સાથે પણ વાતો શેયર કરવાની ગમતી નથી. આવી સ્થિતીમાં લોકો પોતાને સેલ્ફ આઇસોલેશન કરી નાંખે છે. આના કારણે પિડામાથી બહાર નિકળવામાં મદદ મળતી નથી. જ તમે ડિપ્રેશન અથવા તો બ્રેક અપમાંથી બહાર નિકળવાની ઇચ્છા રાખો છો ત પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે ખુલીને વાત કરવાની જરૂર હોય છે. આવુ કરવાથી મન હળવુ થાય છે. બ્રેક અપ માટે પોતાને અપરાધી ઠરવાની બાબત પણ યોગ્ય નથી. જેથી આવા વિચાર હમેંશા નિરાશ કરે છે

મેન્થોલયુક્ત ઇ-સિગારેટ

મેન્થોલયુક્ત ઇ-સિગારેટ ખુબ ખતરનાક છે. ઇ-સિગારેટ તરફ આધુનિક સમયમાં લોકો વધી રહ્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની જરૂર છે. છ જુદા જુદા પ્રકારના અને ફ્લેવરના ઇ-સિગારેટમાં પ્રયોગ કરવામાં આવતી ચીજો નુકસાન કરે છે. આ ઇ-સિગારેટમાં ગળ્યુ તમાકુ, બટરસ્કોચ, મેન્થોલ અને દાળખાંડ જેવી ચીજોની ચકાસણી કરવામાં આવી ચુકી છે. આ તમામ ચીજવસ્તુઓમાં વ્યાપક અભ્યાસ કર્યા બાદ ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. અભ્યાસ બાદ કહેવામાં આવ્યુ છે કે ઇલેક્ટ્રોનિક  સિગારેટમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા હાર્ટ સંબંધિત રોગના ખતરાને વધારી દે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામા ંઆવ્યો છે કે નિકોટિન ન હોવાની સ્થિતીમાં પણ આ ચીજો લોહીના સંપર્કમાં આવ્યા બાદ એન્ડોથેલિયલ કોશિકામાં ડીએનએને નુકસાન કરે છે. શોધ કરનાર નિષ્ણાંતોએ છ અલગ અલગ ઇ-પ્રવાહી સ્વાદમાં ચકાસણી કરી હતી. જેમાં ફળ, તમાકુ, વનિલાની સાથે ગળ્યા તમાકુ, બટરસ્ટોચનો સમાવેશ થાય છે. મનૌવૈજ્ઞનિક કારણોસર જોવામાં આવે તો તમાકુની ટેવ પડી જાય છે. જેને છોડવા માટે નિયમિત ભરપુર પ્રમાણમાં લિક્વિડ, ફળ, સાકભાજી લેવામાં આવે તે જરૂરી છે. મેડિટેશન પણ સારી બાબત છે. સપ્તાહમાં ચાર દિવસ ત્રણ કિલોમીટર ચાલવાની ટેવ પાડવામાં આવે તે જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here