સમસ્ત ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ યુવક-યુવતીઓનો લગ્નોત્સુક પરિચય મેળો

0
21
Share
Share

તા. ૧૦મી જાન્યુઆરીને રવિવારે રાજકોટમાં આયોજન : કન્યાઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા

રાજકોટ તા. ૧ર

ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશન દ્વારા તા. ૧૦-૦૧-૨૦૨૧ ના રવિવારના રોજ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજના યુવક-યુવતીઓનો જીવનસાથી પરિચય સંમેલનનું ભવ્ય આયોજન બી.જી. ગરૈયા કોલેજ કેમ્પસ કાળીપાટ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ સંમેલનમાં ઉપસ્થિત રહેનાર તમામે સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવીડ-૧૯ના નિયમોનું ચુસ્તપાલન કરવાનુ રહેશે.

આ યુવક-યુવતી જીવનસાથી પરિચય સંમેલનમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ ફોર્મ જે તે જિલ્લાના ઘટક પ્રમુખ દ્વારા રજુ કરવાનું રહેશે ઘટક પ્રમુખે ભરેલા ફોર્મ નિયત કરેલ ફીની રકમ સાથે ૨૫-૧૧-૨૦૨૦ સુધીમાં ફેડરેશન મહામંત્રીને જુનાગઢ ખાતે મોકલવાના રહેશે.

જીવનસાથી પસંદગી સંમેલન માટે ફોર્મ/ફી/સહીતની માહિતી માટે ફેડરેશનના પ્રમુખ કીશોરભાઇ મહેતા મો. ૯૪૨૭૫૯૭૯૫૧  અથવા ફેડરેશનના મહામંત્રી લાભશંકરભાઇ મહેતા મોબાઇલ નં. ૯૪૨૭૯૨૨૨૧૧નો સંપર્ક કરવો.

આ ઉપરાંત વિવિધ શહેર-ઘટક પ્રમુખોનો પણ સંપર્ક સાધવો બીપીનભાઇ કે. પંડયા મો. ૯૭૧૪૯૫૮૮૨૮ (સોમનાથ) , જયંતીલાલ ડી. વ્યાસ મો. ૯૪૨૯૯૭૮૯૧૮ (ગોંડલ), દિનેશભાઇ વિનાયકભાઇ પંડીત ૯૧૦૬૨૭૮૮૫૧, ૯૩૨૫૦૬૩૦૬૪ (રાજકોટ), પ્રકાશભાઇ એમ. ભટ્ટ મો ૯૧૭૩૯૦૪૩૭૨, ૯૪૨૭૨ ૧૮૨૩૬ (પોરબંદર), આરતીબેન મયુરભાઇ પંડયા મો. ૯૪૨૬૧૨૯૪૩૭ (બગસરા), પરેશભાઇ ધીરજલાલ પંડયા, મો. ૯૯૭૯૮૭૨૭૦૭, ૯૪૨૮૭૯૩૮૭૭ (અમરેલી), કૌશીકભાઇ સી. ભટ્ટ મો. ૯૭૨૬૯૬૪૬૪૬ (ભાવનગર), શ્રીમતી શ્વેતાબેન દીપકભાઇ વ્યાસ મો. ૯૮૨૪૫૨૩૩૬૨, ૯૭૧૪૦૮૮૭૨૦ (વડોદરા), હરેશભાઇ ડી. પંડયા મો.  ૯૮૭૯૧૩૨૬૯૦, જુનાગઢ પ્રફુલ્લકુમાર એન. વ્યાસ મો. ૯૪૨૮૭૨૯૨૦૩ (જામનગર), અનિલભાઇ ભુરાભાઇ ઠાકર મો. ૯૬૧૯૫૮૦૬૩૦, ૯૫૯૪૬૯૦૭૧૪ (મુંબઇ) હિતેષભાઇ જે. પંડયા મો. ૭૯૮૪૩૫૨૫૪૦ (ગાંધીનગર) શૈલેષભાઇ ભુપતરાય પંડયા મો. ૯૪૨૬૮૦૭૫૨૮ (સુરત), શૈલેષભાઇ કે. જોષી મો. ૯૯૦૯૨૯૮૯૦૨ (ઉપલેટા), સંદિપાબેન આર. પંડયા મો. ૯૯૭૯૮૧૩૯૭૨ (ધોરાજી), વીપુલભાઇ જેન્તીલાલ ભટ્ટ મો. ૯૪૨૬૪૪૩૩૧૭ (કેશોદ), શૈલેષભાઇ મનુુજી જોષી મો. ૯૮૨૪૦૩૧૭૧૩ (અમદાવાદ)

આ જીવનસાથી પસંદગી સંમેલનમાં સહભાગી થનાર કન્યાને રજિસ્ટ્રેશન ફી આપવાની રહેશે નહીં. ઉપરાંત રાજકોટ સીવાયની ભાગ લેનાર તમામ કન્યાઓને આવવા-જવાનું એસટી ભાડું ફેડરેશન દ્વારા આપવામાં આવશે.

આ જીવનસાથી પસંદગી સંમેલનને સફળ બનાવવા ફેડરેશન પ્રમુખ કિશોરભાઇ મહેતા, ગાંધીનગર ઘટકના પ્રમુખ અને રાજયના મુખ્યમંત્રી ના જનસંપર્ક અધિકારી હિતેષભાઇ પંડયા, ફેડરેશન મહામંત્રી લાભશંકરભાઇ મહેતા તથા ફેડરેશનની સમગ્ર ટીમ તથા રાજકોટ ઘટકના પ્રમુખ દિનેશભાઇ પંડીત તથા સમસ્ત એજીબીએસના હોેદેેદારો જહેમત ઉઠાવી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here