સની લિયોનીએ ટ્રેડિશનલ અવતારમાં હોટ ફોટો શેર કર્યા

0
22
Share
Share

કેરળમાં સ્પ્લિટ્‌સવિલાનાં શૂટિંગમાં બિઝી છે, શૂટિંગની વચ્ચે તેણે તેનાં ફેન્સ માટે ખાસ તસવીરો શેર કરી છે

મુંબઈ,તા.૨૦

હાલમાં સની લિયોને તેની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તે નદીની વચ્ચોવચ્ચ હોળી પર બેઠેલી કેરળનાં રંગમાં રંગાયેલી નજર આવે છે. આ અવતારમાં તે ખુબજ હોટ એન્ડ ગોર્જિયસ નજર આવી રહી છે. તેનો આ અવાતર દિલ સે ની પ્રીટી ઝિન્ટાની યાદ અપાવી રહી છે. આ તસવીરમાં સની કેરળનાં પારંપરિક અવતારમાં નજર આવી રહી છે. ગુલાબી કલરનાં આ આઉટફિટમાં તે ગજબની દેખાઇ રહી છે. તે તેનાં આ લૂક્સને પૂર્ણ કરવા માટે સનીએ હાથમાં લાલ બંગડી અને પગમાં પાયલ પણ પહેરી છે. આ સાથે જ સનીએ ખુલ્લા વાળની સાથે માથે ટીકો લગાવ્યો છે. સનીનો આ લૂક ખુબજ ગોર્જિયસ છે. આ ફોટોમાં તેનો ટ્રેડિશનલ હોટ અવતાર નજર આવી રહ્યો છે. જેમાં તે જામે છે. આ તસવીર શેર કરતાં સનીએ લખ્યું છે, ’ગોડ્‌સ ઔન કંટ્રી કેરળથી મને પ્રેમ થઇ ગયો છે.’ આ રીતે સની સંપૂર્ણ રીતે કેરળનાં રંગમાં રંગાઇ ગઇ છે. સનીની આ તસવીરો શેર કરતાં ૨ લાખથી વધુ લાઇક્સ અને હજારો કમેન્ટ્‌સ મળી ચૂકી છે. સાથે જ સોશિયલ મીડિયા પર તેનાં આ નવાં અવતારને જોઇ લોકો દંગ રહી ગયા છે. અને તેની ખુબ ચર્ચાઓ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, સની લિયોન જલદી જ ફિલ્મ કોકા કોલા, રંગીલા અને વીરમાદેવીમાં નજર આવશે. આ સાથે જ સની લિયોન જલ્દી જ ’એમએક્સ પ્લેયર પર રિલીઝ થવાની છે એક્શન સીરીઝ અનામિકા પણ નજર આવશે. સની લિયોનની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. સની લિયોનની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here