સચિવાલય ખાતે ભાવનગરના ખેડૂતો પોતાની રજૂઆત કરવા પહોંચતા અટકાયત કરાઈ

0
24
Share
Share

ગાંધીનગર,તા.૨૩

ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે ભાવનગરના ખેડૂતો પોતાની રજૂઆત કરવા પહોંચતા અટકાયત કરાઈ છે. ખેડૂતોના કપાસના માલની ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે કપાસની ખરીદી થાય તે માટે તેઓ રજૂઆત સચિવાલય ખાતે પહોંચ્યા હતા. જો કે સરકાર સમક્ષ પોતાની વાત પહોંચાડે તે પહેલાં જ તમામની અટકાયત કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here