સંબંધમાં બ્રેક અપ થવાના લક્ષણ શુ

0
26
Share
Share

આપના સંબંધ બ્રેક અપ તરફ વધી રહ્યા છે તે બાબત કઇ રીતે જાણી શકાય તેને લઇને હમેંશા પ્રશ્નો થતા રહે છે. પાંચ લક્ષણ એવા છે જે સંબંધો બ્રેક અપ થવાના સંકેત આપે છે. બ્રેક અપ થઇ ગયા બાદ કપલ્સ હમેંશા વિચારે છે કે એવી કઇ ભુલ રહી ગઇ છે. રિલેશનશીપની જ્યારે શરૂઆત થાય  છે ત્યારે તેને હમેંશા પોઝિટીવ નોટની સાથે શરૂ કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે પ્રેમમાં પડનાર કપલ્સ એકબીજાથી અલગ થવા માટે ક્યારેય વિચાર પણ કરતા નથી. પરંતુ કેટલીક વખત સંબંધમાં બ્રેક અપની સ્થિતી સર્જાઇ જાય છે. જેની પિડાથી બહાર આવવાની બાબત હમેંશા ખતરનાક અને પિડાદાયક હોય છે. ક્યારેય પણ કોઇ સંબંધ અચાનક ખતમ થતા નથી. તેના લક્ષણન કેટલાક સમય પહેલા જ દેખાવવા લાગી જાય છે. માત્ર ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. પ્રાથમિકતા જો કોઇ અન્ય ચીજ તમારા કરતા બની જાય તો તે યોગ્ય સંકેત નથી. શુ આપના સાથી પણ આપના કરતા પોતાના કામ અને મિત્રોને વધારે પ્રાથમિકતા આપે છે તો સાવધાન થવાની જરૂર છે. શુ આ ચીજને પોઇન્ટ આઉટ કરવા પર આપને મેચ્યોર થઇને ચીજો સમજી લેવાની જરૂર છે. જો આ અંગે સંકેત મળી રહ્યા છે તો સમજી જવાની જરૂર છે કે ચીજો બદલાઇ રહી છે. જો કોઇ વ્યક્તિ  આપને પ્રેમ કરે છે તો તે કોઇ પણ બાબત ભલે બની જાય પરંતુ તે પ્રાથમિકતામાં હમેંશા રહે છે. કારણ કે આવા લોકો આપને ગુમાવવા ઇચ્છતા નથી. જો આવુ નથી તો સમજી લેવાની જરૂર ચે કે તેમની લાઇફમાં આપનુ જે મહત્વ પહેલા હતુ તે નથી. મળવા માટે સમય નહીં કાઢવાની બાબત પણ ખતરનાક હોય છે. શુ તમને આપની ગર્લફ્રેન્ડ અથવા તો બોયફ્રેન્ડ હમેંશા એમ કહે છે કે તેમને મળવા માટે હવે સમય નથી. તે બીજા કારણસર વ્યસ્ત છે. આનો જવાબ જો હામાં છે તો આપને દિલ મજબુત કરી લેવાની જરૂર છે. જો કોઇ વ્યક્તિ પ્રેમમાં હોવાનો દાવો કરીને પણ મળવા માટે સમય કાઢી શકતા નથી તો એમ કહી શકાય છે કે આ સંબંધમાં કોઇ લગાવ નથી. લેટ જવાબ આપવા અને ઓછી વાત કરવાની બાબત પણ સંકેત સમાન છે. શુ આજકાલ સામાન્ય રીતે આપના મેસેજ કરવામાં આવ્યા બાદ પણ પાર્ટનર કલાકો બાદ જવાબ આપે છે. શુ તમારી વચ્ચે કોલ પર પણ મુશ્કેલથી જ વાત થઇ રહી છે. જો આ પ્રશ્નનો જવાબ હામાં છે  તો સાવધાન થવાની જરૂર છે. જો સામેવાળી વ્યક્તિ આપની સાથે વાત કરવામાં અને ફોન કરવા માટે સમય કાઢી રહી નથી તો આ બાબત સ્પષ્ટ છે કે જો તમે તેની સાથે વાત કરતા નથી તો પણ તેને કોઇ અસર થતી નથી. આ બાબત ઘટતા જતા પ્રેમની નિશાની છે. સાથે રહેવાની સ્થિતીમાં પણ મોબાઇલમાં વ્યસ્ત રહેવાના કારણે પણ ખતરનાક સંકેત છે. જો પાર્ટનર સાથે હોવાની સ્થિતીમાં પણ આપની સાથે વાત કરવાના બદલે મોબાઇલ પર રહે તો તે સંબંધને મહત્વ આપતા નથી તે બાબત સમજી શકાય છે. પ્રેમ હોવાની સ્થિતીમાં કપલ એકબીજા સાથે વધુને વધુ વાતચીત કરવાના પ્રયાસ કરે છે. સાથે રહેવાના દેવાની યોજના ધરાવે છે. દર વર્ષે મોટા પ્રમાણમાં ગરમી વાયુમંડળમાં ભળી રહી છે. જેને રોકવા માટે તરત પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. ભારત સહિતના દુનિયાના દેશો પહેલ કરી રહ્યા છે પરંતુ આ ગતિ હાલમા ખુબ ધીમી છે. જળવાયુ પરિવર્તનને લઇને દુનિયાના દેશો હેરાન છે. તેની પ્રતિકુળ અસર હાલના વર્ષોમાં જોવા મળી રહી છે. જેના કારણે પુર, વધારે વરસાદ, ઓછા વરસાદ, કમૌસમી વરસાદ જોવા મળે છે. કોઇ પણ સમય એકાએક વરસાદ અને કુદરતી હોનારત આના કારણે વધી રહી છે. ભારત અને અમેરિકા સહિતના દેશો આ દિશામાં સતત અભ્યાસ કરી રહ્યા છે. ભારત સહિતના દેશો જળવાયુ પરિવર્તનની આડ અસરને રોકવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આમાં સફળતા મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જો કે આના માટે ગંભીર બનેલા દુનિયાના દેશો હાલના સમયમાં બેઠકોનો દોર યોજી રહ્યા છે અને શક્યત તમામ પગલા લઇ રહ્યા છે.વાયુમંડળમાં ગેસને લઇને અભ્યાસની કામગીરી ચાલી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here